________________
રેપ૭
એ જ કારણથી પ્રકૃતિને અનુકૂળ રીતે યોગ્ય સંયમ દ્વારા નિષ્કામ કર્મયોગ કે કર્મત્યાગને આચરી શકાય તે હેતુને ગ્રંથકારે ધ્યાનમાં રાખ્યો છે. (૧૧૨)
प्रथम परिच्छेद.
આત્મદષ્ટિ. [ નિષ્કામ કર્મ કરવાની પાત્રતા કયારે આવે જ્યારે મનુષ્ય સમગ્ર વિશ્વને પિતાના બંધુ તુલ્ય માને ત્યારે. ગ્રંથકાર પ્રથમ એ વિષયનું પ્રતિપાદન કરે છે.]
કાલેવાડડમતેવા જતા રૂા एषोऽयं समयो मनुष्यजनुषो लब्धुं प्रकृष्टं फलं। तत्सेवैव निजात्मनश्च जगतो निष्कामबुद्धया परा ॥ पौर्वार्यविधानमत्र नियतं कर्तुं न शक्यं परैः। स्वेछैवास्तु नियामिका मतिमतां संस्कारसामर्थ्यजा॥
જગસેવા અને આત્મસેવા. ભાવાર્થ–દેશસેવા બજાવ્યા પછી મનુષ્યના જીવનનું ઉચામાં ઉંચું ફળ મેળવવાનો સમય ઉપસ્થિત થાય છે. આ ફળ તે પિતાના આત્માની સેવા બજાવવી અથવાતો નિષ્કામ વૃત્તિથી જગતની સેવા બજાવવી તે છે. જગજોવા પહેલાં કરવી કે આત્મસેવા પહેલાં કરવી એ ક્રમનું વિધાન નિયમ રૂપે બીજાઓ ન કરી શકે એમાં તે બુદ્ધિમાન પુરૂષોની સંસ્કારના સામર્થ્યથી ઉત્પન્ન થતી પિતાની ઈચ્છા જ નિયામક છે. અર્થાત–પૂર્વના સંસ્કાર બળથી જેથી તેમની ઈચ્છા થાય તેવું કર્તવ્ય બજાવે. (૧૧૩)
વિવેચન–ક્રમે ક્રમે કરીને દેશ સમગ્રમાં બંધુભાવ ધારણ કરનાર મનુષ્ય જ્યારે તેથી ઉચ્ચ પગથીયે ચડવા ઈછે, ત્યારે તેણે વિશ્વ સમગ્રમાં