SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ લેશોત્રયના પાન ૨૦૨ / देशः स्यान्निरुपद्रवो नृपतिना श्रेष्ठेन संरक्षितस्तबद्धर्मसमाजरक्षणमथो विज्ञानवृद्धिस्तदा ॥ देशे कोऽपि समुद्भवेदभिभवो बाह्योऽथवाऽभ्यन्तरस्तन्नाशे यतितव्यमुत्तमजनैर्धर्मादिरक्षाकृते ॥ વરસાવતો હેરક્ષણ ૨૨૦ देशस्याऽऽक्रमणं यदा स्वपरयोश्चक्रेण सम्पद्यते। स्वास्थ्य नश्यनि जायते क्षतिततिद्रव्यादिहान्या भृशम्॥ साहाय्यं करणीयमत्र समये तदेशवास्तव्यकैः। सवेरेव जनैर्धनेन वपुषा बुद्धया तथा सेवया ॥ દેશ ઉપર આવતા ઉપદ્રવને નાશ કરે ભાવાર્થ–જે સારા રાજાથી દેશ સુરક્ષિત હોય અને દેશ ઉપર કોઈ જાતની આફત ન હોય તે ધર્મ અને સમાજનું સારી રીતે રક્ષણ થાય છે એટલું જ નહિ પણ સાહિત્ય અને વિજ્ઞાનની વૃદ્ધિ પણ ત્યારે જ થાય છે, માટે ઉત્તમ સેવકોએ દેશ ઉપર કોઈ પણ જાતને બહારથી કે અંદરથી ઉપદ્રવ આવી પડે ત્યારે તેનો નાશ કરવાને પિતાથી બનતે દરેક પ્રયત્ન કરવો જોઇએ. (૧૦) સ્વચક અને પરચક્રથી દેશનું રક્ષણ ભાવાર્થ-જ્યારે સ્વચક્ર-દેશી લશ્કર કે પરચક્ર–વિદેશી લશ્કર તરફથી દેશ ઉપર હલ્લો કરવામાં આવે ત્યારે પ્રજાના સ્વાસ્થનો નાશ થાય છે, સુખ અને સંપત્તિની અત્યંત હાનિ થવાની સાથે નુકસાનીની પરંપરા ચાલે છે. આવા આપત્તિના સમયમાં તે દેશના વસનાર દરેક માણસે પૈસાથી, શરીરથી, બુદ્ધિથી અને સેવા બજાવીને રક્ષક મંડળને સહાય કરવી જોઈએ. (૧૧૦)
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy