________________
૧૮૪
એવા વખતમાં સાચા ધ્યાળુ મનુષ્યા કેવળ વૃદ્ધો તથા અપગાને જ ભિક્ષા આપીને જેઓ શરીરે સશક્ત હોય છે તેમને કામધંધા પૂરો પાડવા પાછળ જ પોતાના ધનના વ્યય કરવાનું વાજબી માને છે અને એ જ તેમની દયાળુતાની સાકતા પણ છે. ( ૯ )
[હવે પછીના ક્ષેાકમાં નિરુદ્યમીપણાનાં કારણોની તપાસ લઈને ગ્રંથકાર તેનું નિવારણ કરવાને માર્ગ સૂચવે છે.]
હ
निरुद्यमिताकारणानां निवृत्तिः ॥ ८० ॥ ईहन्ते बहुलं धनं च सहसा द्यूतेन केचित्परे । देवाराधन मन्त्र तन्त्रविधिना स्वर्णादिसिद्ध्याऽपरे ॥ ते सर्वेऽप्यलसा निरुद्यमतया नश्यन्ति दारिद्रयतो । बोध्यास्ते हि भवेयुरुद्यमपरास्त्यक्त्वा निरुक्तभ्रमम् ॥ નિરૂદ્યમીપણાનાં કારણાની નિવૃત્તિ,
ભાવા—કેટલાએક લેાકેા જુગાર કે સટ્ટામાં એકદમ લાખા રૂપીયા મેળવવા ઇચ્છે છે, કેાઇ વળી દેવદેવીને પ્રસન્ન કરી ધન મેળવવા ચાહે છે, કાઇ મંત્ર તંત્રની સાધનાથી તે કાઈ સુવર્ણસિદ્ધિ અને જડીબુટ્ટીથી ધનવાન્ થવાના પ્રયત્ન કરે છે : આવા ભામામાં ભરમાઈ જઈને માણસે આળસુ અને નિશ્ચમી અને છે તેનુ પરિણામ એ આવે છે કે તેમની પાસે કંઈ હાય છે તે પણ ચાલ્યું જાય છે અને આખર દરિદ્રપણાથી નાશ પામે છે; માટે ઉપદેશકે એ એવા ભ્રમવાળાએને સમજાવવા જોઇએ કે જેથી તેઓ ભ્રમ છેાડી ઉદ્યમપરાયણ અને. (૮૦)
વિવેચન—ઉદ્યમ વિનાના મનુષ્યા અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કરે છે કારણકે દરિદ્રતાથી ઘેરાવાને લીધે તે વખતે તેમની માનસિક સ્થિતિ નિ`ળ ખની ગઈ હેાય છે. આ સંકલ્પ વિકલ્પ કરતાં તેએ ધન કમાવાની ચિત્રવિચિત્ર યુક્તિએ શેાધે છે અને એ યુક્તિએને અમલ કરતાં તે પાપ-પુણ્ય, વાજબી—ગેરવાજબી કે ન્યાય અન્યાય એમાંનું કશું જોતા