________________
૯૪
ઘરમાં હાય છે, એટલે પ્રથમ ધરથી શરૂ થાય છે; સગાં સબંધીઓમાં તેનું સ્મુધ-થડ હાય છે, દેશ સમાજ અને મનુષ્ય માત્રમાં તેની શાખા વિસ્તરે છે, તેની ટાંચ તા સ પ્રાણીવગ માં પહોંચે છે, અને આખર તે લતા આખા જગતને વ્યાપી રહે છે. (૩૮)
વિવેચન—અત્ર મૈત્રીના ક્રમનું દન એક લતાના વિસ્તારની તુલનાથી કરાવવામાં આવ્યુ છે. મૈત્રીને કલ્પલતા કહીને ગ્રંથકારે મૈત્રીને પ્રથમ પોતાના ગૃહથી શરૂ કરવાનું કહી પછી તેનું થડ, શાખા, અને ટચનાં ડાંખળાં સગાં—સંબંધી, દેશ—સમાજ–મનુષ્ય પ્રાણી અને સર્વ પ્રાણી વર્ગ સુધી પહેાંચાડવાનુ` સૂચન કરેલુ છે. તાત્પર્ય એ છે કે મૈત્રી ભાવનાના વિકાસ ક્રમે ક્રમે થાય છે. ઘરઆંગણે મૈત્રી કિવા દૃષ્ટિની સમતા નહિ જાળવી શકનાર દેશસેવક કે સમાજસેવક થઈ શકતા નથી, અને તે વસુધાને કુટુંબરૂપ મ!નનારા સાધુ કે સન્યાસી પણ થઈ શકતા નથી. કદાચ તેવા માણસ દેશસેવક કે સાધુ અને છે, તેાપણ તેનામાં તે તે પદના ઉત્તમ ગુણા હાતા નથી અને તેથી પોતાનું વિહિત કવ્ય બજાવી શકતા નથી. એક અલૂનમાં બેસીને ઉડનારા માણસ જેમ જેમ આકાશમાં ઉંચે ચડતા જાય છે, તેમ તેમ તેની દષ્ટિગોચર ક્ષિતિજનું વર્તુળ વધારે ને વધારે મેટું થતું જાય છે, તેવી જ રીતે મૈત્રી ભાવનામાં મનુષ્ય જેમ જેમ ઉંચે ચડતા જાય છે, તેમ તેમ તેનું મત્રીનું વર્તુળ લખાતું જાય છે. તેટલા માટે મૈત્રીભાવનાના વિકાસ કરવા ઇચ્છનારે ઘરઆંગણેથી જ તેની શરૂઆત કરવી જોઈ એ. તૃતીય અવસ્થામાં જે વખતે સમાજ, દેશ કે સમગ્ર જનતાનું કલ્યાણ કરવાનું હાય છે, તે વખતે મૈત્રીના ક્રમ શીખવાને માટે ઘરનાં મનુષ્યાથી શરૂઆત કરનાર માણસ જોઈ એ તેવી રીતે આગળ વધી શકતા નથી, એટલે ગૃહા સ્થાશ્રમમાં જ કૈટુંબિક મૈત્રીભાવનાની તા પૂર્ણ કેળવણી કરી નાંખવામાં આવેલી હાવી જોઇએ; એટલે પછી તૃતીય અવસ્થામાં સમાજ અને દેશ પ્રત્યેની તથા આગળ જતાં જગતનાં પ્રાણીમાત્ર પ્રત્યેની મૈત્રી કેળવવાને અને તામાણ્ય નિશ્ચેના વોળે મહીતે એ રીતે નિસરણી ચઢતાં ચઢતાં છેવટે બ્રહ્મલાકમાં પહોંચવાના ઈષ્મતાથ પૂરા થાય છે. મૈત્રી ભાવનાને