________________
ends clesia
પોતાના જ્ઞાનદ્રવ્યની રાશિનો સવ્યય કરીને
चन्द्रप्रभचरित्रम्-२
પ્રકાશનનો લાભ નવકાર આરાધના ભવન
હાલોલ જૈન સંઘ પ૩, અલ્કાપુરી, ગોધરા રોડ, હાલોલ (ગુજ.)
શ્રી સાળવીના આદીશ્વર ભગવાન
જૈન દેરાસર ટ્રસ્ટ મહીધરપુરા, છાપરીયા શેરી, સુરત દ્વારા
મેળવવામાં આવ્યો છે.
આપની શ્રુતભક્તિની અમે વારંવાર અનુમોદના કરીએ છીએ
તેમજ આ જ રીતે ધર્મદ્રવ્યનો સમુચિત સદ્વ્યય કરતાં રહો તેવી શુભાભિલાષા સેવીએ છીએ...
- કુસુમ-અમૃત ટ્રસ્ટ, વાપી