________________
નાભિને નીચે જે ભાગ લેહી મૂત્ર ખરાબ પદાર્થ ને નીકળવાનું જે દ્વાર તેમાં શભા હોઈ શકે સ્ત્રીના સ્તન તે માંસના લોચા છે તેમાં શું લમી હોઈ શકે નેત્ર જેના મેલા જલથી કલુસીત છે તેમાં શું કાન્તિતા હોઈ શકે સુખ જેનું કફપીત્ત રક્તાદિથી પૂર્ણ છે તેમાં પણ શું શોભા છે આવી કહેલ સ્ત્રીમાં અહે મેહને વશ થઈ તેઓ તેની તેની સ્તુતિ કરે છે. वक्त्रं लालाद्यवयं सकलशशि भृता स्वर्णकुंभद्वयेन
मांसग्रंथी स्तनौ च प्रगल दुरुमला स्पंदनांगेन योनिः निर्गच्छद् दूषिकास्त्रं यदुपमित महोपद्मपत्रेण नेत्रं तचित्रं नात्र किंचिद्यदपगतमतिर्जायतें कामिलोकः ॥१२१॥
લાળથી ભરેલા મુખને પૂણમાને ચંદ્ર, માંસથી જોડાએલા ઉંચા સ્તનોને સ્વર્ણ કુંભ, ચેનિઅંગથી ટપકતા મલના બીજુવાળા ઉરૂને ચક, આંસુવાળા નેમને મોટા પદ્મકમલના પત્ર જેવી ઉપમા આપે છે એ જે કામી મનુષ્ય લેશપણ આશ્ચર્ય વગર ખરેખર બુદ્ધિ વગરને બને તેમાં કાંઈ નવાઈ નથી. यत्त्वग्मांसास्थिमज्जाक्षतजरसवसाक्रधातुमद्धे
विष्ठामूत्रामृगश्रुप्रभृतिमलनवस्रोतमत्र त्रिदोषे वर्चः सद्मोपमाने कृमिकुल निलयेऽत्यंतबीभत्सरूपे रज्यन्नंगे वधूनां व्रजति गतमतिःश्वभ्रगर्भ कृमित्वं ।।१२२॥
સ્ત્રીનું રમણ કરવાનું જે અંગ ત્વચા, માંસ હાડકા ' મજા લેહી શુક આદિ ધાતુથી વૃદ્ધિ પામેલ છે વિષા