________________
संत्यक्तव्यक्त बोधस्तरुरपि बकुलो मद्यगंडूषसिक्तः पिंडीवृक्षश्च मुंश्वरणतलहतः पुष्पुरोमांच मर्य सौख्यं जानाति यस्या जितमदनपतेर्हावभावास्पदायास्तां नारी वर्जयतो विदधति तरुतोप्यूनमात्मानमज्ञाः ॥१७॥
અજ્ઞાન છે બેધ જેને એવા વૃક્ષો પૈકી બકુલને સ્ત્રી મદ્યને કેગલ છાંટે છે ત્યારે પ્રફુલીત થાય છે, અશેક વૃક્ષને ચરણ તલના તાડનથી પુષ્પાંચ થાય છે, તેવી રતિની જીતનારી હાવ ભાવ વાલી સ્ત્રીઓનો સંગ જે મનુષ્ય છેડી દે છે તેઓને આત્મા વૃક્ષથી પણ વધારે અજ્ઞાતજ ગણાય છે. गौरी देहार्धमीशो हरिरपि कमलां नीतवानत्र वक्षो ___ यत्संगात्सौख्यमिच्छुः सरसिजनिलयोष्टावक्त्रो बभूव गीर्वाणानामधीशो दशशतमगतामाप्तवानस्तधैर्यः सा देवानामपीष्टा मनसि सुवदना वर्तते नुन कस्य ॥१०॥
શંકરે પાર્વતિને રાખી હરિએ પિતાની છાતિપર કમલાને રાખી, જેના સંગની સુખની ઈચ્છાથી બ્રહ્માએ પિતાના ચાર મુખ બનાવ્યા, ઇંકે પોતાની ચક્ષુથી જોવા માટે હજાર આંખે બનાવી, એવી દેને પણ ઈષ્ટ સુવદના સ્ત્રીને કણ મનુષ્ય મનથી પણ ન વતે. यत्कामाति धुनीते सुखमुपचिनुते प्रीतिमाविष्करोति
सत्पात्राहारदान प्रभववर वृषस्यास्तदोषस्य हेतुः वंशाभ्युद्धारकर्तुर्भवति तनुभुवः कारणं कांतकीर्ति
स्तत्सर्वाभीष्टदात्री प्रवदत न कथं प्रार्थ्यते स्त्रीसुरत्नं ॥१०९॥