________________
માયાથી પંડિત પુરૂષોમાં રહેલ વિશ્વાસ ઉઠી જાય છે. પુણ્ય નાશ પામે છે–પાપ વધે છે સત્ય નાશ પામે છે નિંધ ભાવ ઉત્પન્ન થાય છે માટે ભવ્યજનોએ માયા સેવવી નહિં. प्रच्छादितोपि कपटेन जनेनदोषो
लोके प्रकाशमुपयातितरां क्षणेन वहॊ यथाजलगतं विदधाति पुंसां
माया मनागपि न चेतसि संनिधेया ॥२॥ મનુષ્યના ઢંકાએલા દોષે કપટ વડે કરી ક્ષણમાત્રમાં લોકમાં પ્રકાશ પણાને પામે છે જેમ જલમાં દબાએલી વિષ્ટા પ્રગટ થાય છે તેમ ઉત્તમ મનુષ્ય લેશ માત્ર પણ ચિત્તમાં માયા કરવી નહિં.
પ્રકરણ ૪ થું
ભનિરાકરણ शीतो रवीभवति शीतरुचिः प्रतापी
. स्तब्धं नभो जलनिधिः सरिदंबु तृप्तः स्थायी मरुञ्च दहनोऽदहनोपि जातु
लोभानलस्तु न कदाचिद दाहकः स्यात् ॥६३॥ જે સંસારમાં સૂર્ય & થઈ જાય, ચંદ્ર ઉષ્ણ થાય, આકાશ સ્તબ્ધ થાય, સમુદ્ર નદીયોથી તૃપ્ત થઈ જાય, પવન સ્થિર થાય, અગ્નિ દહન કરવાનું બંધ કરે, તે