________________
૧૫
છે તે આ શરીરને વિયાગ કરાવી દિધર્મની વૃદ્ધિ કરી પવિત્ર તથા બાધા દુઃખરહિત એવા અપાર સુખને અર્પણ કરે છે તે તે ઘાત કરનાર એક અપૂર્વ મને લાભ અર્પણ કરે છે એમ માની સહન કરવું.
धर्मे स्थितस्य यदि कोऽपि करोति कष्टं ___ पापं चिनोति गत बुद्धिरयं वराकः एवं विचिंत्य परिकल्पकृतं त्वमुष्य
ज्ञानान वितेन भवति क्षमितव्यमत्र ॥३४॥
ધર્મમાં રિથરતા કર્યા પછી જે કઈ કષ્ટ આપે તે, તે બિચારો બુદ્ધિ રહિત મુખ માણસ પાપને પુજો એકઠો કરે છે, અને તેને પરલોકમાં તેનું ફળ ભેગવવાનું નિર્માણ થએલ છે એમ વિચારી, જ્ઞાનની (અન્વેષણ) ગષણના અભિલાષી જીવે તેને ક્ષમા કરવી. शताऽस्म्यनेन न हतोस्मि नरेण रोषान्
ना मारितोऽस्मि मरणेऽपि न धर्मनाशः कोपस्तु धर्ममपहन्ति चिनोति पापम्
संचिन्त्य चारुमति नेति तितिक्षणीयम् ॥३५॥
આ માણસે કોધમાં મને દુર્વચન કહ્યાં, શાપ દીધો, પણ મારે ઘાત નથી કીધો, મને માર્યો અને માર્યા છતાં પણ મારે ધર્મ નાશ કર્યા નથી અને કેપ તે ધર્મને હણે છે, તથા પાપના પુંજને એકઠે કરે છે, એમ વિચારી ઉત્તમ બુદ્ધિવાળા પુરૂષે તે દુર્વચનાદિને સમ્યક્રરીતે સહન કરવાં જોઈએ.