________________
૩૪૫
વસ અચ્છાદન રહિત થઈ ખડા રહે છે અને અત્મ ધ્યાનમાં લીન થઈ જાય છે. चञ्चच्चारित्रचक्राः प्रविचितचतुराः पोचवोर्वीप्रचाः पश्चाचार प्रचारःप्रचुररुचिचयाश्चारुचित्रत्रियोगाः। वाचामुच्चैः प्रपञ्चै रुचिरविरचनैरर्चनीयैरवच्यमित्यर्चा पायंता नः पदमचलमनूचानकाचार्पयन्तु ॥९१४॥
જે મહાન મુનિઓના સમ્મચારીત્ર દેદીપ્યમાન છે, જે સર્વ પ્રવચેલા શાસ્ત્રોના જ્ઞાનમાં ચતુર છે, સમસ્ત પંચા ચારેને ધારણ કરવામાં પ્રબલ રુચિવાળા છે, મન વચન કાયાને વશ કરવામાં પ્રવીણ છે, અને સુંદર સુંદર સ્તુતિઓ વડે સ્તુતિ કરવાને લાયક છે, તેવા મહાન મનવાળા મુનિઓ અને મેક્ષના સ્થાનનું પ્રદાન કરે. आशीविध्वस्तकन्तोविपुलशमभृतः श्रीमतः कान्तकीर्तेः सूरेर्यातस्य पारं श्रुतसलिलनिधेर्देवसेनस्य शिष्यः । विज्ञाताशेषशास्त्रो व्रतसमितिभृतामग्रणीरस्तकोपः श्रीमान्मान्यो मुनीनाममितगतियतिस्त्यक्तनिःशेषसङ्गः ९१५
મૂળ ગ્રંથકારની પ્રશસ્તિ. જેના આશીર્વચનથી મદનના મદનું મર્દન થઈ જતું, જે મહા શાંતિના ધારક હતા, જે શ્રીમાનુની નિર્મલ કીતિ ઝળકી રહી હતી અને જે મૃત સાગરને પાર પામ્યા હતા એવા મહાન દેવસેન સૂરી થયા, તેમના પછી તેમના પ્રશિષ્ય સમસ્ત શાસ્ત્રના જાણ, ચારિત્ર પાંચ સમિતિ આદિના ધારક,