________________
૧૩૪૩ નેટ. અમિતગતિ ગુણ સાધવા-અમિતગતિ આચાર્ય (કવિને ચોથી પેઢીએ ગુણ જેનું વર્ણન નીચે કીધેલ છે? ના જેવા ગુણના ધારક સાધુઓ એ અર્થ ધ્વનિત થાય છે. ये विश्व जन्ममृत्युव्यसनशिखालीढमालोक्य लोकं संसारोद्वेगवेगमचकितमनसः पुत्रमित्रादिकेषु । मोहं मुक्त्वा नितान्तं धृतविपुलशमाः समवासं निरस्य याताश्चारित्रकृत्यै धृतिविमलधियस्तान्स्तुवे साधुमुख्यान् ९१०
જે મહાનુભાવોએ આ વિશ્વકને જન્મ મરણ અને દુઃખો રૂપી અગ્નિ જવાલામાં સપડાએલો જોઇને સંસારથી ઉદ્વેગ પામી વિહુલ બની પુત્ર મિત્ર આદિ સ્નેહીઓમાં મહિને સર્વથા ત્યાગ કરી ચારિત્ર ધારણ કરવાને માટે ઘરબાર છે દીધા છે, વળી જેઓ મહાશાંતિના ધારક છે અને જેની પૈયથી વિમલ બુદ્ધિ થઈ છે તે શ્રેષ્ઠ સાધુઓની હું સ્તુતિ કરૂ છું. यस्मिन्शुम्भवनोत्यज्वलनकवलनाद्भस्मतां यान्त्यगौघाः। प्रोद्यन्मार्तण्डचण्डस्फुरदुरुकिरणाकीर्णदिक्चक्रवालाः । भूमिभूत्या समन्तादुपचिततपना संयता ग्रीष्मकाले तस्मिशैलाग्रमुग्रं धृतविततधृतिच्छत्रकाः प्रश्रयन्ते ॥९११॥
જે પ્રખર ગ્રીષ્મ રૂતુમાં વનમથે ઉત્પન્ન થએલ દાવાગ્નિમાં સપડાઈને વૃક્ષના ઝુંડના ઝુંડે બળી ભસ્મ થઈ જાય છે પ્રચંડ સૂર્યના અતિ તીણ અને પ્રખર ભાસ્વરમાન કિરણથી દશે દિશાઓ વ્યાપ્ત થાય છે અને