________________
૩ર૭ સલેખણુના પાંચ અતિચાર. ૧ પંચત્વાશંસ (દુઃખ આવે મરવા તણી વાંછા કરવી) ૨ જીવિતાસસ (સુખ આવ્યું જીવવા તણું વાંછા કરવી, ૩ મિત્રાનુરાગ (મિત્રામાં પ્રેમ રાગ કરી ૪ સુખાગ્રહ (સુખની વાંચ્છા કરવી) ૫ નિદાન. (નિયાણું બાંધવું)
આ પાંચ સંખણા વ્રતના અતિચાર છે. शङ्काकाङ्क्षाचिकित्सादिप्रशंसासंस्तवा मलाः । पञ्चमे दर्शनस्योक्ता जिनेन्द्रैधुतकल्मषैः ॥८६२॥
સમ્યગ દર્શનના અતિચાર. સર્વજ્ઞ પ્રતિપાદિત શાસ્ત્રોમાં શંકા કરવી (શંકા) અન્યમતની વાંછા કરવી (કાંક્ષા) સાધુ સાધ્વીના મલિન ગાત્ર દેખી દુગંછા કરવી (વિતિ ગિચ્છા) મિથ્યાત્વીની પ્રશંસા (પ્રશંસા) અને મિથ્યા દષ્ટિને પરિશ્ય (સંસ્તવ) આ પાંચ સમ્યકત્વના દૂષણે છે એમ પાપકર્મથી મુક્તશ્રી જિનદેવે
इत्येवं सप्ततिः प्रोक्ता मलानाममलाशयैः। तस्य व्युदासतो धार्य श्रावकैतमुत्तमं ॥८६३॥ ( આ પ્રમાણે બાર પ્રતના સિતેર અતિચાર કહેવામાં આવ્યા છે માટે વ્રતને નિર્મલ કરવાના આશયવાલા શ્રાવકોએ તેને નિરાસ કરી તે ત્યજીને વ્રતને ઉત્તમ રીતે પાલવાને ઉદ્યમશીલ થવું. यो दधाति नरो पूतं श्रावकवतमचित्तं । मामरश्रियं प्राप्य यात्यसौ मोक्षमव्ययं ॥८६॥