________________
૩૯
અને સાંજે સામાયિક કરે છે તે વિશુદ્ધાત્માને સામાયિ
વાન કહે છે.
નેટ-દિગંબર આમ્નાય પ્રમાણે કાલ સામાયિક છે જે ફક્ત ત્રિસધ્યા સમયેજ થઈ શકે છે જ્યારે શ્વેતામ્બરે કહે છે કે ચાવીશ કલાકમાંથી ગમે તે વખતે સામાયિક કરવામાં બાધ નથી.
मासे चत्वारि पर्वाणि तेषु यः कुरुते सदा । उपवास निरारम्भः प्रोषधी स मतो जिनैः ॥ ८३६ ॥
જે મનુષ્ય એક માસના ચારે પવને દિવસે નિરારમ્ભી થઇ ઉપવાસ કરે છે તે પાષધવ્રતી કહેવાય છે.
न भक्षयति योऽपक्कं कन्दमूलफलादिकं । संयमासक्तचेतस्कः सचित्तात्स पराङ्मुखः । ८३७॥
જે કાચા કદ, મૂલ, ફલાદિક ભક્ષણ નથી કરતા તે સયમમાં આક્ત ચિત્તવાલા મનુષ્યને સચિત ત્યાગી કહે છે.
मैथुनं भजते मर्त्यो न दिवा यः कदाचन । दिवामैथुननिर्मुक्तः स बुधैः परिकीर्तितः ॥ ८३८ || • યુધઃ
જે મનુષ્ય દિવસને વિશે કદાપિ સી સંગ નથી કરતા તેને મુધજના દિવા મૈથુન નિમુક્ત કહે છે.
संसारभयमापन मैथुनं भजते न यः । सदा वैराग्यमारूढो ब्रह्मचारी स भव्यते ॥ ८३९ ॥ જે સંસારના ભયથી વ્યગ્ર થયેલા પુરૂષ કદી પણ