________________
૨૬૦
માં રાખેલું યા પડેલું યા અન્ય કેઈ સ્થીતિમાં રહેલું ધન તેમજ તૃણાદિ પણ વિના દીધે મન, વચન, કાયાથી ગ્રહણ કરતા નથી, કરાવતા નથી, તેમજ કરનારને ભલે જાણતા નથી, તે ભાવવિનાશ સદ્દગુરૂને ત્રિવિધ કરી નમસ્કાર કરું છું. નટ–ચાર પ્રકારના અદસ્વામી અદત્, જીવ અદત્
તીર્થકર અદત્ય અને ગુરૂ અદત. त्रिधा स्त्रियःस्वसृजननीसुतासमा विलोक्यते ये कथनविलोकनादितः पराङ्मुखाः शमितकषायशत्रवो यजामि तान्विषयविनाशिनो गुरुन। -
અબ્રહ્મને ત્યાગ હોય છે. જે સ્ત્રી માત્રને માતા બહેન યા પુત્રી સમાન ગણે છે, જેઓ સ્ત્રી વિષયક કથા યા સ્ત્રી સંગે કથા અને અન્યલક્ષણથી પરાડમુખ છે, જેણે કષાયરૂપી શત્રુઓને ઉપશાત કીધા છે તે છતેંદ્રિય ગુરૂને હું વંદન કરું છું. परिग्रहं द्विविधमथ त्रिधापि ये न गृह्णते तनुममताविवर्जिताः। विनिर्मलस्थिरशिवसौख्यकाङ्किणो भवन्तु ते मम गुरवो
પરિગ્રહથી નિવૃત્તિ. જે મુનિવર (સ્થાવર અને જંગમ) બે પ્રકારના પરિ. ગ્રહના મન વચન અને કાયાવડે ત્યાગી છે, જેણે સ્વશરીરની મમતા છાંધ છે જેને શરીરમાં મૂછ નથી) જે શુદ્ધ અવિનાશી એક્ષસુખના અભિલાષી છે તે ભવ પાશને છેદ-- નારા હારા ગુરૂ થાઓ.