________________
૨૪૦
सत्यशौचशमशर्मवर्जिता धर्मकामधनतो बहिष्कृताः । द्यूतदोषमतिना विचेतनाः कं न दोषमुपचिन्वते जनाः ॥ ६२३॥
દ્યુતના દેષથી પાપયુકત બનેલ ભૂખ જુગારી જન સત્ય સૌચ શમ અને સુખથી સર્વથા એનસીબ રહેછે એટલુંજ નહિ પણ ધમ અને કામથી પણ નચિંત બનેછે આથી તેઓ કયા દોષ ઉપાર્જન નથી કરતા ? सत्यमस्यति करोत्यसत्यतां दुर्गतिं नयति हन्ति सद्गतिं । धर्ममत्ति वितनोति पातकं द्यूतमत्र कुरुतेऽथवा न किं ॥ ६२४॥ ધ્રુતસેલ (જુગારી) સત્યના બહિષ્કાર કરી અસત્યતાને આશ્રમ લેછે, સદ્ગતિના નાશ કરી દુર્ગાંતિ ઉપાર્જન કરેછે ધર્માંથી વિમુખ અની પાપનુરકત અનેછે અથવા દ્યુત આ સંસારમાં શું શું અનિષ્ટ નથી કરતુ ? द्यूततोऽपि कुपितो विकम्पते विग्रहं भजति तन्नरो यतः । जायते मरणमारणक्रिया तेन तच्छुभमतिर्न दीव्यति ॥ ६२५ ||
જુગાર ખેલવાથી મનુષ્ય ક્રોધ યુકત થઈ થરથરે છે, અને લડાઇ ઝઘડા કરવા તત્પર થાય છે. અને લડાઈ કરવાથી કાં મરવું, મરૂ યાા મારવું એમ જીવ સટોસટની માજી પર આવી જાય છે આથી શુભ મતિ વિવેકી નર જુગાર ખેલતા નથી. द्यूतदेवनरतस्य विद्यते देहिनां न करुणा विना तया । पापमेति परदुःखकारणं शुभ्र वासमुपयति तेन सः ||६२६॥
જુગારીના હૃદયમાં દયા હોતી નથી અને દયાના અભાવે પરને દુઃખ દેવા રૂપી પાપ બંધાય છે જે પાપના અશ્વથી તે મરીને નરકમાં ઉત્પન્ન થાય છે.