________________
ॐ श्री वर्धमान स्वामिने नमः
સુભાષિત રત્નસંદેહ. (ગુજરાતી ભાષાન્તર સહિત.)
- મંગલાચરણ:जनयति मुदमंतव्य पाथोरुहाणां
हरति तिमिर राशिं याप्रभा भानवीव कृत निखिल पदार्थ द्योतना भारतीद्धा ।
વિતરતુ હુતોષા સાત મારતી વશા ભવ્યપ્રાણી રૂપી કમલને વિકાશ કરનારી તેમ સૂય પ્રભાની માફક ગાઢ અંધકારને નાશ કરનારી અને સમસ્ત પદાર્થોને પ્રકાશ કરનારી એવી સર્વ દેષરહિત અહંત ભગવાનની વાણું તમને પ્રાપ્ત થાઓ