________________
૧૩૫
સતત પ્રયાણાથી સમગ્ર પૃથ્વીને જીતી વિષયાના ભાગ કરી અનધ્ય એવી લક્ષ્મીને પામી પરમપ્રિય એવા પુત્રનું મુખ જોઇ શત્રુઓના સમૂહોના અતિશે નાશ કરી છેવટે તે પ્રાણિ પણ ચારાઇ ગયેલા દ્રવ્યવાલા માણસની માકજ નિસ્તેજ અને અલ હીન મની મરણના શરણમાં ગમન કરે છે. અર્થાત્ તે પણ શાશ્વત રહેતા નથી. श्रियोपायाघ्रातास्तृणजलचरं जीवितमिदं
मनश्चित्रं स्त्रीणां भुजगकुटिलं कामजसुखं । क्षणध्वंसी कायः प्रकृतितरले यौवनधने इति ज्ञात्वा सन्तः स्थिरतरधियः श्रेयसि रताः ॥ ३३२ ॥
લક્ષ્મી નાશથી દૂષિત થએલી છે, તૃણાગ્રે રહેલા જળ જેમ જીવીત ચ'ચલ છે, મન ચિત્રગતિવાલુ છે, સ્ત્રીઓનું કામથી ઉત્પન્ન થએલું સુખ સપની માફ્ક કુટિલ છે, કાયા ક્ષણુવંસી છે, અને યૌવન અને ધન સ્વભાવથીજ તરલ– ચંચલ છે, એવું જાણીને સ્થીરબુદ્ધિવાલા સન્તજના શ્રેષ્ટ એવા મેાક્ષ માર્ગમાં રત થાય છે.
गलत्यायुर्देहे व्रजति विलयं रूपमखिलं
जरा प्रत्यासन्न भवति लभते व्याधिरुदयं । कुटुम्बस्नेहार्त्तः प्रतिहतमतिर्लोभक लितो
मनो जन्मोच्छियै तदपि कुरुते नायमसुमान् ॥ ३३३॥
મા દેહમાંજ આયુષ્ય નાશ પામે છે. અખિલ રૂપ વિલયને પામે છે. જરા નજીક આવતી જાય છે. વ્યાધિના