________________
૧૩૨
वियोगदहनं सुखं समदकामिनीसंगज तथापि बत मोहिनो दुरितसंग्रहं कुर्वते ॥३२४॥
દુઃખ શરીરને, અન્તક (મૃત્યુ દેવ) જીવીત, નૃપ સુત આદિ ધનને, જરા યૌવનને અને વિયોગાગ્નિ મદથી ધૂણયિમાન થએલી કામીનીના સંગથી ઉદ્દભૂત યએલા સુખને નાશ કરે છે. છતાં પણ મેહગ્રસ્તજને દુરિત પાપને સંગ્રહ
अपायकलिता तनुजंगति सापदः संपदो
विनश्वरमिदं सुखं विषयजं श्रियश्चश्चलाः । भवन्ति जरसाऽरसास्तरललोचना योषितस्तदप्ययमहो जनस्तपसि नो परे रज्यति ॥३२५॥
આ જગતમાં શરીર રેગથી કલિત છે. સંપદ આપદા સહિત છે. આ પંચૅક્રિય વિષયથી ઉત્પન્ન થતું સુખ વિનશ્વર છે. લક્ષ્મી ચંચલ છે અને તરલલોચના કામિની વૃદ્ધાવસ્થાથી વિરસ બને છે. તથાપિ આશ્ચર્ય છે કે લેકે. તપમાં નિમગ્ન નથી થતા. भवे विरहितोऽभवन्भवभूतो न के बान्धवाः
स्वकर्मवशतो न केऽत्र शत्रवो भविष्यन्ति वा । जनः किमिति मोहितो नवकुटुम्बकस्यापदि विमुक्तजिनशासनः स्वहिततः सदा भ्रश्यते ॥३२६॥
ભવથી વિરહીત થતું કે પ્રાણિ કેટલા બાંધવપણાને પામતે નથી, અગરતે સ્વકર્મ વશથી કેટલા શત્રુપણાને નથી