________________
૧૨૮
मांसासृग्रसलालसामयगणव्याधैः समाध्यासितां नानापायवसुधरारुहचितां जन्माटवीमाश्रितः धावनाकुलमानसो निपतितो दृष्ट्वा जराराक्षसों क्षुत्क्षामोद्धृतमृत्युपन्नगमुखे प्राणी कियत्प्राणिति ।। ३१६॥
માંસ લેાહી અને લાલસાવાળા, વ્યાધિ રોગના સમુહ રૂપી શીકારીએથી વસેલા, નાના પ્રકારના દુઃખરૂપી વૃક્ષાથી ભરપુર, જન્મરૂપી અટવીમાં આશ્રય લેનારા, જરારૂપી રાક્ષસીને જોઈને વ્યાકુળ મનવાળા અહીં તહીં દોડતા, ક્ષુધાથી ક્ષામ થયેલ અને ઉન્નત મુખવાળા મૃત્યુરૂપી સપના મુખમાં પડતા પ્રાણી કઈ રીતે જીવી શકે. मृत्युव्याघ्रभयंकराननगर्त भीतं जरा व्याघत स्तीत्रव्याधिदुरंतदुःखतरुमत्संसारकांतारगं कः शक्नोति शरीरिणं त्रिभुवने पातुं नितांतासुरं त्यक्त्वा जातिजरामृतिक्षतिकरं जैनेंद्रधर्मामृतं ॥ ३१७॥
જન્મ જરા અને મૃત્યુને ક્ષય કરનાર જૈન ધર્મ રૂપી અમૃત સિવાય, મૃત્યુરૂપી વાઘના ભયંકર મુખમાં પડેલા, જરા રૂપી શિકારીથી ભય પામેલા, તીવ્ર વ્યાધિ અને અસાધ્ય દુઃખરૂપી ઝાડીવાળી એવી સંસાર રૂપી અટવીમાં ભમતા, તથા હંમેશાં અતિ આતુર રહેતા, એવા શરીરીને બચાવવાને કાણ શક્તિમાન છે.
एवं सर्वजगद्विलोक्य कलितं दुर्वारवीर्यात्मना निखिंशेन समस्तसवसमितिप्रध्वंसिना मृत्युना