________________
૧૨૧
स्वे स्वे ते ऽपि कृतांत दंतकलिताः काले व्रजंति क्षयं
किं चान्येषु कथा सुचारुमतयो धर्मे मतिं कुर्वतां ॥ २९९ ॥
ચંદ્ર, આદિત્ય, પુરંદર, ઇંદ્ર, ક્ષિતિધર, શ્રીકંઠ, ખલરામ આદિ જે કીતિ ધતિ કાન્તિ બુદ્ધિ ધન મળના ધારક અને પ્રખ્યાત પુણ્યાયવાળા હતા તેપણ મૃત્યુદેવની દાઢમાં બેઠેલા પેાતાતાના વખતે વિલય પામ્યા. બીજાની વાત તે ક્યાં કરવી ? માટે હે ચારૂમતિ જને ! ધને વિષે પ્રવૃત્ત થાઓ.
ये लोकेश शिरोमणिद्युतिजलप्रक्षालितांधिद्वया लोकालोकविलोकिकेवलसत्साम्राज्यलक्ष्मीधराः प्रक्षीणायुषि यांति तीर्थपतयस्तेऽप्यस्तदेहास्पदं
तत्रान्यस्य कथं भवेद्भवभृतः क्षीणायुषो जीवितं ॥ ३००॥ જેના ચરણ યુગલ લેાકેશના મુકુટ મણીથી, પ્રભારૂપી જલથી પ્રક્ષાલન થયેલા છે અને લેાક અને અલેકને જોનારૂ કેવલજ્ઞાનથી શાભતી સામ્રાજ્ય લક્ષ્મીના ધારક, એવા તીર્થંકરા પણ આયુષ્ય પૂર્ણ થયે અસ્તદેહના ભાજન છે, ત્યાં અન્ય ક્ષીણુ આયુષ્યવાળા ભવતિનુ જીવિત તેા કયાંથી રહે? द्वात्रिंशन्मुकुटावतं सितशिरोभ्रभृत्सहस्राचिताः
षटखंड क्षितिमंडना नृपतयः साम्राज्यलक्ष्मीधराः नीता येन विनाशमत्र विधिना सोऽन्यान् विमुंचेत्कथं कल्पांतश्वसनो गिरींश्चलयति स्थैर्य तृणानां कुतः ।। ३०१ ॥ અત્રીસ હજાર મુકુટધારી નૃપતિથી પૂજાયેલા, છખ’ડ