________________
(५) एक्कारसवासपरियागस्स समणस्स निग्गंथस्स कप्पइ खुड्डियाविमाणपविभत्ति... अंगचूलिया वंगचूलिया
विवाहचूलिया नामं अज्झयणमुद्दिसित्तए ।
व्यवहारसूत्रे ॥१०-२७५॥
(६) एक्कारसवासस्स खड्डिया महल्ली विमाणपविभत्ती । कप्पइ य अंगवंगे विवाह चेव चूलीओ || अंगाणमंगचूली महकप्पसुयस्स वग्गचूलीओ । विवाहचूलिया पुण पन्नत्तीए मुणेयव्वा ॥
=
व्यवहारभाष्ये ॥४६५५, ४६५६॥
मंतप्पओगे
(७) सेसं उवंगचूलियातो गहेयव्वं, विज्जा
तत्थेव संति ।
अङ्गचूलिकासूत्रे
( अमु उस्तादृशमां छेल्ले उवंगचूलिया सम्मत्ता जेवो પણ પાઠ મળે છે. વંગચૂલિકા એ જ ઉવંગચૂલિકા કે અન્ય, એ બહુશ્રુતો માટે વિચારણીય છે. અંગોની ચૂલિકા અંગચૂલિકા, એ રીતે ઉપાંગોની ચૂલિકા ઉપાંગચૂલિકા એમકહીએ, તો અર્થસંગતિ થઈ શકે, પણ નંદીસૂત્રવૃત્તિમાં અધ્યયનોના વર્ગની ચૂલિકા - વર્ગચૂલિકા એવું જે કહ્યું છે તથા નંદીસૂત્ર આદિમાં વ“વૃત્તિયા આવો જે પાઠ છે તેની સંગતિ ન થઈ શકે.)
=