SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થકારિકા (१) न भवति धर्मः श्रोतुः सर्वस्यैकान्ततो हितश्रवणात् । ब्रुवतोऽनुग्रहबुद्ध्या वक्तुस्त्वेकान्ततो भवति । અર્થ : : ગુરુ પાસે હિતકારી ઉપદેશનું શ્રવણ કરવાથી બધા જ શ્રોતાઓને એકાન્તે ધર્મની પ્રાપ્તિ-હિતપ્રાપ્તિ થાય જ એવો નિયમ નથી, પણ જે વક્તા શ્રોતાઓ ઉપર એકમાત્ર ઉપકાર કરવાની બુદ્ધિથી ઉપદેશ આપે છે તેનું તો એકાન્તે હિત થાય છે. (२) श्रममविचिन्त्यात्मगतं तस्माच्छ्रेयः सदोपदेष्टव्यम् । आत्मानं च परं च हि हितोपदेष्टाऽनुगृह्णाति ।। અર્થ : માટે જ પરોપકાર કરવામાં જે કંઈ પણ આત્માને શ્રમ પડે તેની બિલકુલ ચિન્તા કર્યા વિના સદા હિતોપદેશ આપવો એ કલ્યાણકારી છે. હિતનો ઉપદેશ આપનાર આત્મા સ્વ અને પર બે ય ઉપર ઉપકાર કરે છે. +++++++++++++++++++++11111111 11191116161661661-14-1*I14****** જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ ૩૮
SR No.022618
Book TitleJain Shastrona Chuntela Shloko Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages178
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy