SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ: પારકાના દોષો જોવાનું તારે શું કામ છે? પારકાની ચિંતા કરવાનું પણ તારે શું કામ છે? ઓ મૂઢબુદ્ધિ ! તું ફોગટ જ શા માટે દુઃખી થાય છે? તું તારું કામ કર. આત્મહિત કર. બાકી બધું છોડી દે. (५) यस्मिन् कृते कर्मणि सौख्यलेशो, दुःखानुबन्धस्य तथास्ति नान्तः । मनोऽभितापो मरणं हि यावत्, मूर्योऽपि कुर्यात् खलु तन कर्म ।। અર્થ : આત્મન્ ! વિષયસુખો ભોગવવાદિ રૂપ કાર્યમાં સુખ તો લેશમાત્ર જ છે. અને દુઃખની પરંપરાનો જેમાં કોઈ અત્ત જ નથી, જેમાં માનસિક સંતાપ અને છેવટે મરણ થાય છે એવા આ કર્મો તો મૂર્ખ માણસ પણ ન કરે. (તો તું કેમ વિષયસુખોમાં લંપટ બન્યો છે?) (૬) દીનિચ ર વૈદ્ધનારા, દીતિ વિષયમનાવી ! गृहीतलिङ्गो रसलोलुपश्चेद्, विडम्बनं नास्ति ततोऽधिकं हि ।। અર્થ : દીક્ષા લીધા બાદ, સાધુવેષ ધારણ કર્યા બાદ જો ધન, ઘર વગેરેની ઈચ્છા થતી હોય, સાધુવેષ લીધા બાદ જો સ્ત્રી વગેરેના સુખોની અભિલાષાઓ જાગતી હોય, સાધુવેષ લીધા પછી ય જો ખાવાપીવામાં આસક્તિ જાગતી હોય તો પછી આનાથી વધારે વિટંબણા બીજી કઈ હોઈ શકે ? (७) ये लुब्धचित्ता विषयार्थभोगे बहिर्विरागा हृदि बद्धरागाः । ते दाम्भिका वेषधराश्च धूर्ताः मनांसि लोकस्य तु रञ्जयन्ति ।। અર્થ : જે સાધુઓ વિષયસુખોનો ભોગવટો કરવામાં ખૂબ જ આસક્ત મનવાળા છે, જેઓ બહારથી વૈરાગી હોવાનો દેખાવ કરે છે અને હૃદયમાં તો ભરપૂર રાગ લઈને જ બેઠા છે તે સાધુઓ માત્ર વેષધારી, દાંભિક, ધૂર્ત જાણવા. તેઓ માત્ર લોકોના મનને ખુશ કરવાનું (નટ, ભવાયા તરીકેનું) જ કામ કરે છે. (८) ये नि:स्पृहास्त्यक्तसमस्तरागास्तत्त्वैकनिष्ठा गलिताभिमानाः । सन्तोषपोषैकविलीनवाञ्छास्ते रञ्जयन्ति स्वमनो न लोकम् ।। અર્થ : જે મુનિવરો (૧) લેશ પણ સ્પૃહા ધરાવતા નથી, (૨) બધા જ રાગ આસક્તિઓને ત્યાગી ચૂક્યા છે, (૩) આત્મતત્વમાં જ એકમાત્ર જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (હૃદયપ્રદીપષત્રિશિકા ) ૩૫
SR No.022618
Book TitleJain Shastrona Chuntela Shloko Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages178
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy