________________
(१८) अहो मोहस्य माहात्म्यं दीक्षां भागवतीमपि ।
दम्भेन यद्विलुम्पन्ति कज्जलेनेव रुपकम् ।। १०।। અર્થ : રે ! મોહની તો આ કેવી અકળ લીલા ! કે તે પારમેશ્વરી ઉજ્જવલ
પ્રવ્રજ્યાને પણ દંભના દોષથી ખરડી નાંખે છે. કાજળથી ચિત્ર
ખરડાય તેમ ! (93) સન્ને દિને, તની રોગો, વને વિિર્વને નિશા -
ग्रन्थे मौयं कलिः सौख्ये धर्मे दम्भ उपप्लवः ।।११।। અર્થ : શતદલ કમલ ઉપર હિમનું પતન એ ત્રાસરૂપ છે. શરીરમાં રોગ એ
ઉપદ્રવ છે. વનમાં આગ લાગવી કે ભરબપોરે અંધકાર છાઈ જવો કે ગ્રન્થલેખનમાં મૂર્ખતાનું પ્રદર્શન થવું કે સુખસભર સ્નેહીજનોમાં લેશ મચવો-એ બધા ય ઉપદ્રવો છે. તો ધર્મચર્યામાં દાંભિતા હોવી
એ ય ત્રાસ જ નથી શું? (२०) अत एव न यो धर्तुं मूलोत्तरगुणानलम् ।
युक्ता सुश्राद्धता तस्य न तु दम्भेन जीवनम् ।।१२।। અર્થ : દંભની ભયાનકતા આટલી બધી છે માટે જ એમ કહી શકાય કે જેઓ
ચરણસિત્તરી રૂપ મૂલગુણોને અને કરણસિત્તરી રૂપ ઉત્તરગુણોને સારી પેઠે ધારણ કરવાને સમર્થ નથી તેમણે તો સુંદર એવું શ્રાવકપણું સ્વીકારી લેવું એ જ યોગ્ય છે. પરન્તુ દંભનો મહોરો પહેરીને સાધુ
તરીકે જીવવું એ તો બિલકુલ ઉચિત નથી. (२१) परिहर्तुं न यो लिङ्गमप्यलं दृढरागवान् ।
संविज्ञपाक्षिकः स स्यानिर्दम्भः साधुसेवकः ।। १३ ।। અર્થ : જેઓ સાધુવેષ ઉપર દઢ રાગ ધરાવે છે અને તેથી સાધુવેષ મૂકી
દેવાનું તેમની તાકાત બહારનું કાર્ય બની જાય છે. ભલે, તો પણ આવા સાધુઓએ “સંવિજ્ઞ સાધુ' તરીકે જગતમાં પંકાવાનું ત્યાગી દઈને “સંવિજ્ઞ-પાક્ષિક તરીકે પોતાને જાહેર કરવા જોઈએ અને
દંભમુક્ત બનીને સુવિહિત સાધુના સેવક બની રહેવું જોઈએ. (२२) निर्दम्भस्यावसन्नस्याप्यस्य शुद्धार्थभाषिणः ।।
નિર્નરાં યતિના તત્તે પુનિE | 9૪
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મસાર)