________________
ભાર્યા રત્ના પુત્ર દોશી સૂરદો તથા શ્રીવછદો તથા રત્ના પુત્ર, પૌત્ર સહિત ઢંઢેર કુટુંબે ૧૫૯૦ના વૈ. સુ. પના શુક્રવારે લખાવી છે.
પ્રતિ-ક. અમદાવાદ, એલ. ડી. ઇસ્ટિટ્યુટ. ડાભડા નં. ૫ પ્રતિ નં. ૧૩૨ (૨૩૦૮૫), કાગળની પ્રતિમા પાના ૨૮૩ છે, તપા. શ્રીહીરવિજયસૂરિ રાજ્ય દેવવિજય વાચક માટે વૈરાટનગરે શ્રીમાળી વંશના રાકિયાણ ગોત્રીય ભારમલ્લના પુત્ર અજયરાજે ૧૯પ૧ના ફાગણ સુદ પના લખાવી છે.'
પ્રતિ-૭. અમદાવાદ, એલ. ડી. ઇન્સ્ટિટ્યુટ.
ડાભડા નં. ૫ પ્રતિ નં. ૨૩૦૮૮ કાગળની પ્રતિના પાના ૧૭૮ છે. ૧૯૮૩ના ફા. સુ. ૧૧ ના શુક્રવારે જોશી ગોપાલે લખી છે.
પ્રતિ-૮. સુરત, મોહનલાલજી જૈન જ્ઞાનભંડાર.
પોથી નં. ૧૧ પ્રતિ નં. ૧૭૭ કાગળની પ્રતિમા પાના ૧૨૦ છે. ૧૯૯૯ વર્ષે વૈ. સુ. ૩ના ગુરુવારે રોહિણી નક્ષત્રે ઉન્ડ નગરે લખાયેલ છે.
પ્રતિ-૯, વડોદરા, આત્મારામજી જૈન જ્ઞાનભંડાર.
પ્રવર્તક મુનિ કાન્તિવિજય શાસ્ત્ર સંગ્રહ નં. ૪૧૦ કાગળની પ્રતિમા પાના ૧૨૧ છે. બૃહણવાસી રત્નશાલીસૂરિરાજ્ય ભારદેવ વાચકના શિષ્ય મુનિ રત્નદેવના શિષ્ય ધનદેવમુનિએ ૧૯૩૨ વર્ષે ચૈત્ર, સુદ ૨ના સોમવારે લખી છે.
પ્રતિ-૧૦. વડોદરા, આત્મારામજી જૈન જ્ઞાનભંડાર.
મુનિ હંસવિજયજી જ્ઞાનભંડાર નં. ૩૯૩ કાગળની પ્રતિમા પાના ૧૫૮ છે વિજયા નંદસૂરિના પ્રશિષ્યએ ૧૯૪૯ વૈ. સુદ રના મંગળવારે લખાવી છે.
પ્રતિ-૧૧. પાટણ, શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર.
વાડી પાર્શ્વનાથ જ્ઞાનભંડારની પ્રતિ છે. ડાભડા નં. ૧૮૪ પ્રતિ નં. ૭૧૧૦. આ લઘુટીકાના પાના ૪૫ છે.
પ્રતિ-૧૨. અમદાવાદ, એલ. ડી. ઇન્સ્ટિટ્યુટ.
નં. ૧૭૧૬૫ કાગળની પ્રતિ ચે. આ લઘુટીકાના પાના ૨૭ છે. આ બધી પ્રતિઓમાં મુખ્યતયા બે વાંચના છે. તેમાં ૧,૩,૪,૫ નંબરની પ્રતિઓની એક વાંચના તથા ૨,૬,૭,૮,૯,૧૦ પ્રતિઓની બીજી વાંચના છે. તેમાં ૧૦ નં. ની પ્રતિમા બન્ને પ્રકારના પાઠો મળે છે. ૧,૨,૩,૬,૭,૮,૯,૧૦ આ આઠ પ્રતિઓમાં કઠીન શબ્દોના અર્થોની ટિપ્પણી કરેલ છે.