________________
B}
સૂત્ર કૃતાંગ સુત્ર અ ૧૬ ૩૧ સુસંયત (૯) શુદ્ધ સમિતિ યુક્ત (૧૦) સુસામાયિકવંત (૧૧) આત્માવાદી (૧૨) પતિ (૧૩) દ્રવ્ય તથા ભાવ (૧૪) શ્રોત (૧૫) છેદન (૧૬) નહિ (૧૭) પૂજા (૧૮) સત્કાર (૧૯) લાભાથી (૨૦) ધર્માથી (૨૧) ધર્મ (૨૨) જાણનાર (૨૩) મેાક્ષ (૨૪) માતે પ્રાપ્ત (૨૫) સમતાવંત (૨૬) વિચરનાર (૨૭) ઇન્દ્રિયના દમનાર (૨૮) મુકિતગમન યાગ્ય (૯) શરીર મમત્વ રહિત (૩૦) નિગ્રંથ (૩૧) કહેવાય (૭૨) એવા (૩૩) આપલેાગ (૩૪) એવી રીતે (૩૫) જાણા (૩૬) અમે કહ્યું તે (૩૭) ભયથી જીવાનું રક્ષણ કરનાર સા.
ભાવાથ:- પૂર્વોક્ત માહણુ, શ્રમણ, ભિક્ષુના જે જે ગુરૂ કહ્યા તે સવ ગુણે। સહિત વિશેષમાં રાગદ્વેષ રહિત ગતિ અને આગતિમાં જીવને એકાકી જાણનાર, પદાર્થાના સ્વભાવને જાણનાર, આશ્રવ દ્વારાને રોકનાર, પ્રત્યેાજન વિના શરીરની ક્રિયા નહિ કરનારા, ઇન્દ્રિયેા તથા મનને વશ રાખનાર, પાંચે સમિતિ યુક્ત, શત્રુમિત્રમાં સમભાવ રાખનાર, આત્માના સ્વરૂપના જાણનાર, સમસ્ત પદાર્થાંના સ્વરૂપના જાણનાર વિદ્વાન, સંસારમાં ઉતરવાના માનું દ્રવ્ય તથા ભાવથી ખન્ને પ્રકારથી છેદન કરનાર, જા તથા સત્કારના લાભની ઈચ્છારહિત, ધમની ભાવનાવાળા, ધર્મના તત્ત્વને જાણનાર, મેાક્ષમાગ સન્મુખ, અથવા મેાક્ષમાને પ્રાપ્ત, સમભાવે વિચરનાર, જિતેન્દ્રિય મુક્તિગમન ચેાગ્ય, શરીરને વાસરાવી દીધેલ, આવા ગુણેાયુક્ત સાધુને નિ"થ કહેવાય. શ્રી સુધર્માસ્વામી જમ્મૂસ્વામી આદિ શિષ્ય વર્ગને કહે છે મેં શ્રી તીથ કરદેવ પાસેથી સાંભળવા મુજબ તમાને ઉપરોક્ત હકીકત કહી છે તેને તમા સત્ય સમજો. કારણકે જગતના જીવાનું ભયથી રક્ષણ કરનાર શ્રી તીથ કરદેવે અન્યથા ઉપદેશ કરતા નથી. છત્ર માત્ર ઉપયાગરૂપ છે, અસંખ્યાત પ્રદેશી છે. સ કેચ વિકાશના ગુણયુક્ત છે, પેાતાના શુભા શુભ કરેલ કમને ભાગવનાર છે. દ્રવ્યથી જીવ નિત્ય છે. પર્યાયથી અનિત્ય કહેવાય છે, અનંત ધમ યુક્ત છે; જાણી આત્માથી જીવાએ સંસાર પરિભ્રમણુરૂપ જન્મ મરણાદિના વધારનાર અનર્થના મૂળ સમાન આરંભ અને પશ્ત્રિહથી દૂર રહેવું એ આત્મશ્રેયનું કારણ છે.