________________
સત્ર કૃતાંગ સૂત્ર અ. ૧૬ ઉ૦ ૧
___ एत्थवि समणे अणिस्सिए अणियाणे आदाणं च अतिवायं च मुसावायं च वहिद्धं च कोहं च माणं च मायं च लोहं च पिज्जं च दोसं च इच्चेव जओ जओ आदाणं अप्पणो पदोसहेऊ तओ तओ आदाणातो पुव्वं पडिविरते पाणाइवाया सिआदते दविए वोसट्टकाए समणेत्ति
૨૫
૩૬.
શબ્દાર્થ : (૧) પૂર્વોક્ત ગુણ સહિત (૨) શ્રમણ (૩) દેહમમત્વ રહિત (૪) વિષય સુખની ઈચ્છા રહિત (૫) અકષાયી (૬) પ્રાણાતિપાત (૭) મૃષાવાદ (૮) મૈથુન (૯) ક્રોધ (૧૦) માન (૧૧) માયા (૧૨) લેભ (૧૩) રાગ (૧૪) દેવ (૧૫) એ બધા (૧૬) જે જે (૧૭) કર્મ બંધનના (૧૮) આત્મા (૧૯) પ્રદેષ (૨૦) હેતુ (૨૧) તે તે (૨૨) કર્મ બંધથી (૨૩) પૂર્વથી (૨૪) નિવૃત્ત (૨૫) પ્રાણાતિપાત આદિથી નિવૃત્ત (૨૬) સદા (૨૭) જિતેન્દ્રિય (૨૮) મુક્તિ ગમન યોગ્ય (૨૯) શરીર મમત્વ રહિત (૩૦) શ્રમણ (૩૧) કહેવાય.
| ભાવાર્થ:- ઉપરોક્ત સર્વગુણ સહિત, વર્તમાને શરીરના મમત્વ રહિત, સાંસારિક સુખાની ઈચ્છારહિત, પ્રાણાતિપાત, અસત્ય, અદત્તાદાન, મિથુન, પરિગ્રહ મમત્વ, ક્રોધ, માન, માયા, લેભ, રાગદ્વેષ, આદિ જે જે કર્મબંધનના હેતુઓ છે, તે તે દેથી નિવૃત્ત હોય, અપ્રતિબંધવિહારી, નિયાણુરહિત, સદા દમિતેન્દ્રિય, મુક્તિગમન ગ્ય, શરીર સુશ્રુષાથી રહિત, આદિ ગુણોથી યુક્ત હેય, ત્યાગવા ગ્ય નો ત્યાગ કરે, ગ્રહણ કરવા એગ્ય ગુણોને ગ્રહણ કરે તે શ્રમણ કહેવાય.
एत्थवि भिक्खू अणुन्नए विणीए नामए दंते दविए वोसहकाए संविधुणीय विरूवरूवे परोसहोवसग्गे अझप्प