________________
સુત્ર કૃર્વાંગ સુત્ર અ૰ ૧૬ ૬૦ ૧
૩૯૧
સૂત્ર કૃતાંગ સૂત્ર અધ્યયન ૧૬ સું.
ગાથાનામ
પ'દર અધ્યયન પુરા થયાં, સાળમાં અધ્યયનના સંબંધ પૂર્વ અધ્યયનમાં રહેલ અધિકાર સાથે જણાવાય છે. પૂર્વોક્ત અધ્યયનામાં વિધિ નિષેષ દ્વારા જે અથ કરેલ છે. તે પ્રમાણે આચરણ કરતા થકા પુરુષ સાધુ બને છે. હવે પ્રથમ અધ્યયનમાં સ્વસમય તથા પરસમયના જ્ઞાનથી જીવા સમ્યક્ત્વગુણુમાં સ્થિર બને છે. ખીજા અધ્યયનમાં કર્મનું વિદારણુ કરવાના જ્ઞાન આદિ દ્વારા આઠ પ્રકારના કર્માનું વિદારણ કરનાર જીવ સાધુ બને છે. ત્રીજા અધ્યયનમાં અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો સમભાવે સહન કરનાર પુરુષ' સાધુ બની આત્મ કલ્યાણુ સાધી શકે છે. ચાથા અધ્યયનમાં સ્રી પરીષહના દુઃખને સહન કરનાર પુરુષ સાધુ આચારમાં સ્થિત થઇ સંસાર પરિ ભ્રમણના દુ:ખાના અંત લાવી શકે છે. પાંચમાં અધ્યયનમાં નારકીનાં જીવાનાં દુ:ખાનું વર્ણન સાંભળી તે દુ:ખાના ભયથી નરકની ગતિમાં ઉત્પન્ન કરાવનાર અશુભ કર્યાં ઉત્પન્ન થાય તેવા કાર્યોથી દૂર રહેતા સાધુપણાને પ્રાપ્ત કરી આત્માનું કલ્યાણુ સાધી શકે છે. છઠ્ઠા અધ્યયનમાં ભગવત મહાવીર સ્વામીએ છદ્મમસ્થ અવસ્થામાં કર્માંના ક્ષય કરવા માટે સાવધાન અની સંયમ પાલન કરવામાં જાગૃત ખની જ્ઞાન દર્શન ચારિત્ર અને તપના ઉત્કૃષ્ટ આરાધનથી કેવળજ્ઞાન ને કેવળ દર્શન પ્રાપ્ત કર્યાં હતા. એ પ્રમાણે આત્માથી સાધકે એ સંયમમાં પ્રયત્ન કરવા જોઈએ. સાતમાં અધ્યયનમાં કુશીલના દોષા જાણી તેના ત્યાગ કરવા ઉદ્યમવંત સુશીલ સાધુની પાસે રહી તેમની સેવા કરતા તેમની પાસેથી શિક્ષા ગ્રહણ કરતા કુશીલના દોષોના ત્યાગ કરી સુશીલ બની શકાય છે માટે સાધકે સુસાધુના સહવાસમાં રહેવું. આઠમાં અધ્યયનમાં મેાક્ષાથી પુરુષાએ ખાલવીય ના ત્યાગ