________________
श्रीगच्छाचारप्रकीर्णकम् बालाए वुड्डाए, नत्तुअदुहिआइ अहव भइणीए । न य कीरइ तणुफरिसं, गोयम ! गच्छं तयं भणियं ॥८४॥ जत्थित्थीकरफरिसं, लिंगी अरिहावि सयमवि करिज्जा। तं निच्छयओ गोयम ! जाणिज्जा मूलगुणभटुं ॥८५॥ कीरइ बीयपएणं, सुत्तमभणिअंन जत्थ विहिणा उ। उप्पण्णे पुण कज्जे, दिक्खाआयंकमाईए ॥८६॥ मूलगुणेहिं विमुक्कं, बहुगुणकलियंपि लद्धिसंपन्नं । उत्तमकुलेऽवि जायं, निद्धाडिज्जइ तयं गच्छं ॥८७॥ बालाया वृद्धाया नतृकाया दुहिताया अथवा भगिन्याः । न च क्रियते तनुस्पर्शः, गौतम ! गच्छः सको भणितः ।।८।। यत्र स्त्रीकरस्पर्श लिङ्गी अर्होऽपि स्वयमपि (स्वयमेव) कुर्यात् । तं निश्चयतो गौतम ! जानीयात् मूलगुणभ्रष्टम् ।।८५॥ क्रियते द्वितीयपदेन सूत्राभणितं न यत्र विधिना तु । उत्पन्ने पुनः कार्ये दीक्षान्तकादिके ॥८६॥ मूलगुणैर्विमुक्तो, बहुगुणकलितोऽपि लब्धिसम्पन्नः । उत्तमकुलेऽपि जातो, निर्धाटयते स गच्छः ॥८७॥
८४. लि., वृद्धा, पुत्री, पौत्री, अथवा भगिनी, विरेन। शरीरनो સ્પર્શ થોડો પણ જે ગચ્છમાં ન કરાય, હે ગૌતમ ! તેને જ ગચ્છ કહેલ છે.
૮૫. સાધુના વેષને ધરનાર, આચાર્યાદિ પદવીથી યુક્ત એવો પણ મુનિ જો સ્વયં સ્ત્રીના કરનો સ્પર્શ કરે, તો હે ગૌતમ ! જાણવું કે જરૂર તે ગચ્છ મૂળગુણથી ભ્રષ્ટ ચારિત્રહીન છે.
૮૬. અપવાદપદે પણ સ્ત્રીન્ના કરનો સ્પર્શ આગમમાં નિષેધ્યો છે, પરન્તુદીક્ષાનો અંત આદી થાય એવું કાર્ય ઉત્પન્ન થએ છતે આગમોક્ત વિધિ જાણનારાએ સ્પર્શ કરાય તે ગચ્છ જાણવો.
૮૭. અનેક વિજ્ઞાનાદિ ગુણયુક્ત, લબ્ધિસંપન્ન, અને ઉત્તમકૂળમાં જન્મેલ