________________
श्रीगच्छाचारप्रकीर्णकम्
जओ-सयरी भवंति अणविक्खयाइ, जह भिच्चवाहणा लोए। पडिपुच्छाहिं चोयण, तम्हा उगुरू सया भयइ ॥३८॥ जो उ पमायदोसेणं, आलस्सेणं तहेव य। सीसवग्गं न चोएइ, तेण आणा विराहिया ॥३९॥ संखेवेणं मए सोम, वन्नियं गुरुलक्खणं । गच्छस्स लक्खणं धीर, संखेवेणं निसामय ॥४०॥
यतः स्वेच्छाचारीणि भवन्ति, अनपेक्षया यथा भृत्यवाहनानि लोके। प्रतिपृच्छाभिश्चोदनाभिः, तस्मात्तु गुरु:सदा भजते ॥३८॥ यस्तु प्रमाददोषेणालस्येन तथैव च । शिष्यवर्ग न प्रेरयति तेनाज्ञा विराधिता ॥३९॥ .. संक्षेपेण मया सौम्य ! वर्णितं गुरुलक्षणम् । गच्छस्य लक्षणं धीर ! संक्षेपेन निशामय ॥४०॥
છે, કે જેઓનું ફક્ત નામ જ ગ્રહણ કરવામાં આવે, તોપણ જરૂર પ્રાયશ્ચિત્ત लागे.
૩૮. જેમ લોકમાં નોકર તથા વાહન શિક્ષાવિના સ્વેચ્છાચારી થાય છે, તેમ શિષ્ય પણ સ્વેચ્છાચારી થાય છે. માટે ગુરૂએ પ્રતિપૃચ્છા અને પ્રેરણાદિવડે શિષ્ય વર્ગને હમેશાં શિક્ષા આપવી.
૩૯. જે આચાર્ય અગર ઉપાધ્યાય પ્રમાદથી અથવા આળસથી શિષ્યવર્ગને મોક્ષાનુષ્ઠાન માટે પ્રેરણા નથી કરતા તેમણે જિનેશ્વરની આજ્ઞાનું ખંડન કર્યું सभ४.
૪૦. હે ગૌતમ ! એ પ્રમાણે મેં સંક્ષેપથી ગુરૂનું લક્ષણ કહ્યું; હવે ગચ્છનું લક્ષણ કહીશ, તે તું હે ધીર! એકાગ્રપણે શ્રવણ કર.
આચાર્ય સ્વરૂપ નિરૂપણ નામે પ્રથમ અધિકાર સમાપ્ત.