________________
श्रीगच्छाचारप्रकीर्णकम्
उम्मग्गमग्गसंपट्टिआण, साहूण गोअमा ! नूणं । संसारो अ अणतो, होइय सम्मग्गनासीणं ॥३१॥
सुद्धं सुसाहुमग्गं, कहमाणो ठवइ त अपक्खम्मि । अप्पाणं, इयरो पुण, गिहत्थधम्माओ चुक्कत्ति ॥ ३२ ॥
जइवि न सक्कं काउं, सम्मं जिणभासिअं अणुट्ठाणं । तो सम्म भासिज्जा, जह भणिअं खीणरागेहिं ॥ ३३ ॥
!
उन्मार्गमार्गसम्प्रस्थितानां साधूनां गौतम ! नूनम् । संसारश्चानन्तो भवति सन्मार्गनाशिनाम् ॥३१॥
शुद्धं सुसाधुमार्गं कथयन् स्थापयति तृतीयपक्षे । आत्मनमितरः पुनो गृहस्थधर्माद्भ्रष्ट इति ॥ ३२ ॥ यदि नापि शक्यं कर्तुं सम्यग् जिनभाषितमनुष्ठानम् । ततः सम्यग् भाषेत् यथा भणितं क्षीणरागैः ||३३||
१०
એક પણ આચાર્ય તેના માર્ગને અનુસરનારા ભવ્યજીવોના સમૂહને નાશ પમાડે
१.
૩૧. ઉન્માર્ગગામીના માર્ગમાં વર્તનારા અને સન્માર્ગનો નાશ કરનારા માત્ર સાધુવેશ ધરનારાઓને હે ગૌતમ ! જરૂર અનંતસંસાર થાય છે.
૩૨. પોતે પ્રમાદી હોય, તો પણ શુદ્ધ સાધુમાર્ગની પ્રરૂપણા કરે, અને પોતાને સાધુ તથા શ્રાવકપક્ષ સિવાય ત્રીજાસંવિજ્ઞપક્ષમાં સ્થિત કરે. પણ આથી વિપરીત અશુદ્ધમાર્ગની પ્રરૂપણા કરનાર પોતાને ગૃહસ્થધર્મથી પણ ભ્રષ્ટ કરે छे. ३२
૩૩-૩૪. પોતાની દુર્લબળતાને લીધે કદાચ ત્રિકરણ શુદ્ધે જિનભાષિત અનુષ્ઠાન કરી ન શકે, તો પણ જેમ શ્રી વીતરાગદેવે કહ્યું છે, તેમ યથાર્થ સમ્યપ્રકારે તત્ત્વ પ્રરૂપે. મુનિચર્યામાં શિથિલ છતાં પણ વિશુદ્ધ ચરણસિત્તરી