________________
આશા રાખું છું કે આ ગ્રંથ ધર્મપ્રેમી જનોને અને વિદ્યાર્થીઓને લાભદાયક થશે.
શબ્દકોશ આ ગ્રંથ માટે તૈયાર કરી પ્રકાશન કરવાની હું ઇચ્છા ધરાવું છું કે જેથી વિદ્યાર્થીઓને સમજવા માટે તે મદદરૂપ થાય.
– કાંતિલાલ કાપડિયા ૫૧૭, અનુપમ વિલા, નાનુ બીચ રીટ્રીટ, બેટલ બાટીમ ૪૦૩૭૧૩ ગોવા સ્ટેટ. ૨૦-૧૦-૨૦૦૪
Six