________________
એગમનય
લાગ્યાઃ હે મુનિ ! શ્રી મહાવીર પ્રભુ કહે છે કે હેમાળે લું-કરાતું હાય તે કર્યું, પણ તે અસત્ય છે; કારણ કે સર્વ પ્રમાણેામાં પ્રત્યક્ષ પ્રમાણુ સહુથો મળવાન છે અને
આ વચન તેથી વિરુદ્ધ સાબીત થાય છે. જ્યારે મે તમને પૂછ્યું કે સંથારા કર્યાં ?” ત્યારે તમે કહ્યું કે હા, આ ક્ર' પણ તે ઉત્તર ખાટા હતા. કરાય છે” કહ્યું હાત તા તે જ જવાબ સાચા હતા. તેથી તમારે જ્યૂમાટે ૐ વગેરે વચનાને સત્ય માનવા નહિ. જો તમે એમ માનતા હૈ કે તેઓ મહાન છે, માટે ભૂલે નહિ, તે માટાની પણ ભૂલે થાય છે, માટે તમારે પ્રભુનાં એ વચનામાં વિશ્વાસ ન રાખતાં ક્રિયમાણુને ક્રિયમાણુ અને કૃત ને કૃત માનવું તથા જાએને પણ એજ પ્રમાણે કહેવું.'
૪૭
જમાલિ મુનિના પરિવાર વિશાળ હતા અને તેમના પર તેમનું વર્ચસ્વ સારી રીતે હતું, એટલે કેટલાક મુનિએએ તેમના એ મતના સ્વીકાર કર્યા, જ્યારે બાકીના
જે પ્રભુનાં વચનમાં અડગ શ્રદ્ધાવાળા હતા અને પ્રભુ વચનેાના મમ યથાર્થ રીતે સમજ્યા હતા, તેમને એ વાત રુચી નહિ. તેમણે જમાલિ મુનિ સાથે એ સંબધી ઘણી ચર્ચા કરી, પણ જમાલિ મુનિ સમજ્યા નહિ. કદાચ વર ઉતર્યાં પછી તેઓ સમજશે એમ માની તે મુનિએ કેટલેાક વખત તેમની સાથે રહ્યા, પણ જ્વર ઉતર્યાં પછી જાલિ મુનિ પેતાના વિચારોમાં વધારે મક્કમતા દેખાડવા લાગ્યા અને તેને રીતસર પ્રચાર કરવા લાગ્યા, એટલે આ
,