________________
નયની ઉપયેાગિતા
૧૧
આ સાંભળી પેલા ડાહ્યા માણસેાએ કહ્યું કે ‘જો લડવાનું કારણ આ જ હોય તા એક કામ કરા કે તમે એક ત્રીજાને સ્થાને આવી જાઓ અને પછી ઢાલને જુએ. એટલે સાચી સ્થિતિ સમજાઈ જશે.'
નેએ સ્થાનપરિવર્તન કર્યું. તાન્હામાં આંગળાં નાખી ગયા. પહેલાએ કહ્યું કે આ ઢાલ તેા સેાનેરી પણ છે.' બીજાએ કહ્યું કે આ ઢાલ તે રૂપેરી પણ છે.' પછી અને શરમિંઢા થઈને પાતપેાતાના માર્ગે ચાલ્યા ગયા.
‘આ ઢાલ સાનેરીજ છે” તથા ‘આ ઢાલ રૂપેરી જ છે’ એ બંને વચનવ્યવહાર નિરપેક્ષ હતા, કારણ કે તેમાં ખીજી અપેક્ષાને સ્વીકાર ન હતા, નિષેધ હતા. પાછળથી જ્યારે પ્રવાસીઓએ એમ કહ્યું કે આ ઢાલ તે સેનેરી પણ છે’ અને આ ઢાલ તે રૂપેરી પણ છે,' તે વચનવ્યવહાર સાપેક્ષ થયા, કારણકે તેમાં બીજી અપેક્ષાને સ્વીકાર હતા.
છ આંધળા અને હાથીનું દૃષ્ટાંત પણ આપણને આ સાપેક્ષ અને નિરપેક્ષપણાને વધારે ખ્યાલ આપશે.
(૨) છ આંધળા અને હાથીનુ દૃષ્ટાંત
એક રાજાના રસાàા અપેાર ગાળવા એક ગામની ધર્મશાળામાં રાકાચા, તેમાં કેટલાક ઘેાડા હતા, કેટલાક ઊંટ હતા અને એક હાથી હતેા. ગામ લેાકેાને ખબર પડી, એટલે તેઓ ટોળે મળીને હાથીને જોવા આવ્યા. તેમાં છ આંધળા પણ સામેલ હતા. આ આંધળાએએ હાથી વિષે ઘણું સાંભળ્યું હતું, પણ મીો અનુભવ લીધા ન હતા,.
1