SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૯) यत्तत्प्रजल्पनं यत्त-द्भक्षणं यत्तदासनं ॥ बाल एव प्रकुर्वाणो । विभाति न पुनर्युवा ॥ ७३ ॥ અર્થ –જે તે બેલવું, જે તે ખાવું તથા જ્યાં ત્યાં બેસવું, એ બાલકને શોભે છે, પરંતુ યુવાનને શેભે નહિ. એ ૭૩ છે बलात्कारेण विवाहः । कारितो न शुभायतिः ।। इति ध्यात्वा न्यवत्तेत । स्वयमाप्तनरास्ततः ॥ ७४ ॥ અથડ–હવે બલાત્કારે કરાવેલે વિવાહ પરિણામે સારો નિવડતો નથી, એમ વિચારી તે આમ પુરૂષે પોતાની મેળેજ ત્યાંથી પાછા ગયા. ૭૪ છે विवाहविघ्नं तेऽभ्येत्ल । सागरश्रेष्टिनः पुरः ॥ प्रश्नानि च सुभद्रायां । छन्नं दत्तश्रुतौ जगुः ।। ७५ ॥ અર્થ–તેઓએ આવીને સાગરશેઠને વિવાહના વિદ્મ સંબંધિ વૃત્તાંત કહ્યો, તથા તે પ્રશ્નો પણ કહ્યાં, તે વખતે ત્યાં ગુપ્ત રહેલી સુભદ્રાએ પણ તે સઘલું સાંભહ્યું. ૭૫ છે एतज्ज्ञातमभूत पूर्व । हा सख्यः किं भविष्यति ॥ इति पूत्कुर्वती बाला । व्यालात्तेव रुरोद सा ॥ ७६ ॥ અથડ–હે સખીઓ મેં તે પહેલેથી જ આમ થવાનું જાણ્યું હતું, હવે શું થશે ! એમ પોકાર કરતી તે બાલિકા જાણે અજગરે પકડી હેય નહિ તેમ રડવા લાગી. ૭૬ तदा तैराहतैर्देवै-वितेने व्योमनीति वाक् ॥ मा शोचीः पुत्रि तिष्टाम-स्तव संनिहिता वयं ॥ ७७ ।। અર્થ –તે વખતે તે જેની દેએ એવી રીતની આકાશવાણું કરી કે હે પુ!િ તું શેક કર નહિ, અમે તને સહાય કરનારા તૈયાર ઉભા છીયે. . ૭૭ છે तत्सांनिध्यादनध्यायं । विषादस्य विधाय सा ॥ સવઃ પ્રશ્નોત્તર પૂર્વાપીતરિવાર ૭૮ .. - અર્થ:-હવે તેઓના સહાયથી શેક તજીને જાણે પહેલેથી જ ભણી રાખે હેય નહિ તેમ તુરદોતિરને બ્લોક તે બેલી કે, ૭૮ છે નાકેલા ,
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy