SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૪) उपमर्दोचिता साधु-काष्टोचारोहकारणं ॥ समश्रीकृत्करात्तेयं । किं त्याज्या सुवधूरिव ॥ ४१॥ અર્થ –વળી આ નિસરણું ઉત્તમ સ્ત્રીની પેઠે ઉપમદન કરવાલાયક (આલિંગન કરવાલાયક) ઉત્તમ કાષ્ટવાળી (શરીરના મનહર બાંધાવાળી) તથા ઉપર ચડવાલાયક ઘરની શોભા કરનારી અને હાથે કરીને ઝાલેલી હવે શું તારે તજવી જોઈએ! . ૪૧ છે સાપુતાદિતિન –ષવનાર II दत्ततालं ततोऽहासि । विटो हास्यास्पदं हि सः॥४२॥ અર્થ:–વ્યાજબી છે વ્યાજબી છે, એમ કહીને નગરના લેકેએ પણ ગામડીઆઓની પેઠે તાળી દઈને તે લફંગાની હાંસી કરી, કેમકે તે હસીને લાયકજ હતો. ૪૨ अस्य दुःशीलतामर्म । धर्मदत्तेन बोधितः ॥ नृपस्तं विषयव्याप्त-मपि निर्विषयं व्यधात् ॥ ४३ ॥ અર્થ–પછી ધર્મદત્ત તેના દુરાચારનો મર્મ રાજાને જાહેર કર્યો, ત્યારે રાજાએ તે વિષયવાળા ગંગદત્તને પણ વિષયરહિત એટલે દેશપાર કર્યો. જે ૪૩ છે માપૂરમંા છિન્નનાક્ષી પુરવારના છે इति निर्वासिता मृत्वा । सुरूपा दुर्गतिं गता ।। ४४ ॥ અર્થ–પછી તે સુસ્પાનું પણ નાક કાપ્યું, અને હવે આ નકટી નગરના લોકોને અપશકુન કરનારી થવી જોઈએ નહિ એમ વિચારી (રાજાએ) ત્યાંથી કાઢી મૂકેલી તે સુસ્પા મરીને દુર્ગતિમાં ગઈ. ૪૪ वनिताजनितामंद-दुःखांदोलितमानसं ॥ ' અર્થમવંશા–ાં વનિ કરવા - અર્થ_એવી રીતે સ્ત્રીથી ઉત્પન્ન થયેલા અત્યંત દુઃખથી અસ્થિર મનવાળા તે ધર્મદત્તને વરસચિમિત્રે શિખામણ આપી કે, સીનારાળ શૉ વં શfમઃ riટતોડમરઃ | तथापि विप्रलुब्धोऽसि । वत्साभ्यां धिक तवार्जवं ॥ १६ ॥ અર્થ –હે વત્સ! પંદરસે સોનામહોર લઈને તને ભણાવ્યું હતો તે પણ તું તે બન્નેથી ગાયે, માટે તારી મૂર્ખાઈને ધિક્કાર છે. ૫ ૪૬ ૫
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy