________________
(૧૭) तस्याभूतामपत्ये द्वे । यथा युगलधर्मिणः ।। पुत्रो मेषजवो नाम । मेघमालाहमंगजा ॥ ४६ ।।
અર્થ–તે રાજાને યુગલીયાની પેઠે મેઘજવનામે પુત્ર તથા મેઘમાલા નામની હું પુત્રી, એમ બે સંતાન થયાં. ૪૬ છે
नृपोऽन्यदा समं पल्या । राज्यसूत्रं विचिंतयन् ॥ કરવા પ્રસિવિઘાતો . ના વિઘારીને ૪૭ | ર૫ર્થ –એક દિવસે તે રાજા સ્ત્રી સહિત રાજ્યતંત્ર સંબંધિ વિચાર કરતો હતો, ત્યારે પ્રજ્ઞપ્તિવિઘાથી જાણીને તે ખેદયુક્ત થઈને બોલ્યો કે,
पुत्रोऽयं मेघमालाया । भी व्यापादयिष्यते ।। राज्यश्रीस्त दियं देवि । रंस्यतेऽन्यत्र कुत्रचित् ॥ ४८ ॥
અર્થ:–આ પુત્રને મેઘમલાનો ભર્તાર મારશે, અને તેથી હે દેવી! આ રાજ્યલક્ષ્મી કેઇક બીજાના હાથમાં જઈ વિલાસ કરશે.
तत् श्रुत्वा दीर्घनिःश्वासा । मुक्तोल्लासा शशिप्रभा ।। बभार हिमसंभार-प्लुष्टांभोजसखं मुखं ॥ ४९ ॥
અર્થ–તે સાંભલીને આનંદરહિત થયેલા શશિખભા લાંબે નિસાસે નાખીને હિમના સમુહથી બળેલા કમલસરખું મુખ ધારણ કરવા લાગી. તે કહે છે
बंधुप्रेम्णा स चाहं चा-वियुक्तावितरेतरं ।। भ्रामं भ्रामं भुवं भूरि-भंगीभिश्चक्रिवद् ध्रुवं ।। ५० ॥
અર્થ -પછી બંધુના પ્રેમથી તે અને હું પરસ્પર વિરહિત થયાથકા ચકીની પેઠે ઘણા પ્રકારેથી આ પૃથ્વી પર ભમવા લાગ્યા.
इतः सौम्य तृतीयेऽहि । कुशाग्रपुरपत्तने ॥ यामि जामेऽहमित्युक्त्वा । बंधुर्मे प्रचचाल सः ॥५१॥
અર્થ-પછી હે સૌમ્ય! આજથી ત્રીજે દિવસે હે બહેન ! હું કશાગ્રપુર નામના નગરમાં જાઉં છું એમ કહીને તે મારો ભાઈ ચાલતો થયો. એ ૫૧ છે
विक्लवाहमपि भ्रातु-वियोगे तस्य पृष्टतः ।। अद्यानवद्यविद्यातो। जावोत्पाताययाविह ॥ ५२ ॥
અર્થ-ત્યારે ભાઇના વિયેગથી હું પણ ગભરાઈને આજે નિર્મલ વિદ્યાથી ઉડીને તેની પાછળ અહીં આવી. | પર છે