________________
( 88 )
અ:—હવે આ સત્ય અસત્યની પરીક્ષા સઘળી સવારે જણાઠા રહેરો, એમ ખેલતેાથકા ધર્માંત્ત રાજસભામાંથી ગયા. ॥ ૮૯ ૫ ममैव धानि संत्येते । यवास्तत्किं विषिद्यते ॥
ફત્યના છ વાસી | શૉ નાળિયર્મનિ || ૨૦ || અઃ—મારા ઘરમાંજ તે જવા છે, માટે મારે ચિંતા શું કરવી ? એમ વિચારી તે તેા કંઇ પણ આકુલતાવિના પાતાના વ્યાપારમાં જોડાઇ ગયા. ॥ ૯૦ ॥
विटस्तद्धाम गत्वोक्त्वा । सुरूपाया यथातथं ।
यवांस्तान् प्रार्थयामास । स्वयं न्यासीकृतानिव ॥ ९१ ॥ અ:—હવે તે લફંગા ગ`ગદત્ત ધ'દત્તને ઘેર જઇને તથા બનેલા વૃત્તાંત સુરૂપાને કહીને જાણે પાતે થાપણતરીકે રાખ્યા હોય નહિ તેમ તે યુવાને માગવા લાગ્યા. ૫ ૯૧ ॥
यवानिभ्यतनुजस्य । जीवितादपि वल्लभान् ||
प्रदाय तान् विटायान्यां - स्तेषां स्थाने न्यधत्त सा ।। ९२ ।। અ —તે શ્રેષ્ઠિપુત્રના વિતથી પણ અતિવલ્લભ એવા તે યવા તે લફંગાને દેઇને તેણીએ તેઆની જગાએ બીજા સ્થાપ્યા. ૫ હુર ! ऊचे च नाथ गृह्णीथा - स्तदा पाणिद्वयेन मां ॥
भर्ताहं पाणिनैकेना - हता द्वाभ्यां पुनर्भवान् ।। ९३ ।।
અર્થ:—વળી તેણીએ તેને કહ્યું કે, હે સ્વામી! તે સમયે અત્રે હાથેાથી મનેજ લેજે, ભર્ તા મને એક હાથે લીધી છે, પરંતુ તારે મને બે હાથે લેવી, ા ૯૩ ॥
मास्म गृद्धिं भजे रत्न - रुक्म रूप्यादिवस्तुषु ॥
लाभे सचेतनाया मे । कामना का ह्यचेतने ॥ ९४ ॥
અર્થ:—વળી તે વખતે રત્ન સુવર્ણ તથા રૂપાઆદિક વસ્તુમાં લાલચ નહિ કરજે, કેમકે મારા સચેતનના જ્યારે તને લાભ થાય છે, ત્યારે સુવર્ણાદિક અચેતનની ઇચ્છા કરવી શા કામની છે? ા ૯૪ u तस्या धैर्याभिरिति स्नेहोक्तिभल्लिभिः ॥
विद्धोऽपि जीवितंमन्यः । स ततो निरगाद् द्रुतं ।। ९५ ।। અ:—એવીરીતનાં ધૈર્યને હરનારાં તેણીનાં સ્નેહુવચનરૂપી ભાલાંઆથી વિંધાયેલા એવા પણ તે ગ`ગદત્ત પેાતાને જીવતા માનતાથકા ત્યાંથી તુરત નિકળી ગયા. ॥ ૫ ॥