SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૯૧ ) અઃ—અને સિદ્ધાંતરૂપી લગામથી સરલ માર્ગે ચાલનારા ગુરૂમહારાજે આપેલા ધરૂપી ઉત્તમ અશ્ર્વરત્નના તમેા સ્વીકાર કરો ! इत्युदित्वा स्थिते साधौ । सभा सा धौतकल्मषा || रराज वाहिनीपूर - प्लुता पुलिनभूरिव ।। ७३ ।। અર્થ:—એમ કહીને મુનિરાજ મૌન રહ્યાખાદ તે સભા પા ઘેાવાયાથી નદીના પૂરથી સાફ થયેલા નદીના તળીયાંની ભુમીસરખી શાલવા લાગી. ॥ ૩ ॥ पप्रच्छे भूपपत्न्याथ | सम्यग्ज्ञानधनो मुनिः !! अनयोर्मम नंदिन्योः । को भावी भगवन् प्रियः ॥ ७४ ॥ અર્થ:—હવે સમ્યગ્ જ્ઞાનરૂપી ધનવાલા તે મુનિને રાણીએ પૂછ્યુ કે, હે ભગવન્ ! આ મારી બન્ને પુત્રીઓના સ્વામી કાણ થરો ? यः पुत्रहंता पुत्र्योस्ते । स प्रेयानिति साधुना || प्रोक्ते सा रोपतोषाभ्या - माश्लिष्टा स्वगृहं ययौ ।। ७५ ।। અર્થ:—તારા પુત્રને જે મારશે તે તારી બન્ને પુત્રીઓના સ્વામી થરો, એમ મુનિએ કહ્યાથી તે રોષ અને સતેષ બન્નેથી બ્યાત થઇને પેાતાને ઘેર ગઇ. ॥ ૭૧ ॥ कामोन्मत्तस्ततो विद्या - सिद्धये सोदरीयुतः ॥ अस्या एव तटे नद्या । वरं सौधं विनिर्ममे ॥ ७६ ॥ અઃ—પછી તે કામાન્મત્ત પાતાની મહેનેા સહિત અહી આવીને વિદ્યા સાધવામાટે આજ નદીને કિનારે એક મનેાહુર મહેલ બનાવ્યા. मणिश्रेणिमयं पश्य । तदेतद् दृश्यते पुरः || स्फुटं स्फटिक कैलास —— शिखरस्येव वर्णिका ॥ ७७ ॥ અર્થ :—સ્ફટિકમય કૈલાસપતિના શિખરના નમુનાસરા અને મણિઓની પક્તિઓવાલા તે આ મહેલ પ્રગટ રીતે અગાડીના ભાગમાં દેખાય છે તે તુ જો ? ॥ ૭૭ ॥ मंत्री भ्यखेचरक्ष्माप — वंश्याः षोडश कन्यकाः ॥ मेलयित्वा श्रीका | विद्यादेवीरिवामुचत् ॥ ७८ ॥ અ:—મંત્રી, શાહુકાર, વિદ્યાધર તથા રાજાના વશમાં ઉત્પન્ન થયેલી તથા શાભાવાલી વિદ્યાદેવીસરખી શાલ કન્યાઓને એકડી કરીને તેણે આ મહેલમાં રાખી છે. ૫-૭૮૫
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy