SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૬૬) - તા તર્ષિનાં વાણી-મારા છાનિધિ ! रथे मुहूत्तमात्रेण । चक्रद्वयमयोजयत् ॥ ८ ॥ અર્થ –ત્યારે તેણે આપેલ વાંસલે લેઈને તે કલાનિધાન કેકાણે બે ઘડીમાંજ રથની અંદર બન્ને ચકો જોડી દીધાં. એ ૮ हस्तलाघवमन्यस्य । नेदृशं भुवि संभवि ।। જ્ઞજ્ઞાવિત્યનુમાન તે ક્રોસ સ સૂત્રમૃત છે ! અર્થ –આવી હાથચાલાકી બીજા કોઈની પણ આ પૃથ્વીમાં સંભવતી નથી, એવી રીતના અનુમાનથી તે સુતારે તેને કેકાસ તરીકે જાણી લીધે. ૯ છે अन्यां वासी तवासीन-स्यानानेष्येऽहमित्यसौ ॥ तं विप्रतार्य भृभर्तः । कोकासागमनं जगौ ॥ १० ॥ અર્થ:– તું અહીં બેઠે છે એટલામાં હું તને બીજે વાંસલે લાવી આપું છું, એમ કહી તેને ઠગીને તેણે રાજાને કેકાસનું આગમન સૂચવ્યું. ૧૦ છે अदीधरद्धराधीश-स्तं निजैः सुभटवजै ॥ વૃo gણક્ષયે યાતિ–રવ વંનિબંધનં | ?? | અર્થ-જ્યારે રાજાએ પોતાના સુભરના સમુહથી તેને પકડી મગાવ્યું, કેમકે પુને ક્ષય થવાથી માણસની પ્રશંસાજ બંધના કારણરૂપ થઈ પડે છે. જે ૧૧ છે भापयित्वा तममाक्षीत् । सकोप इव कोः पतिः ॥ अरे वद वद कास्ति । स शत्रुदमनो नृपः ॥ १२ ॥ અથર–પછી રાજાએ ગુસ્સે થયેલાની પેઠે તેને ડરાવીને પૂછયું કે, અરે ! તું બોલ બેલ કે તે અરિદમન રાજા ક્યાં છે? છે ૧૨ यत्र त्वं ननु तत्रैव । स शत्रुदमनो भवेत् ।। વિદો યુવયોવધુ-વધારિત ન સંમવી ૨૩ | અર્થ-જ્યાં તું ત્યાંજ ખરેખર તે અરિદમન હવે જોઈએ, કેમકે વાય અને અગ્નિની પેઠે તમારે બન્નેનો વિરહ સંભવી શકતું નથી. कांदिशीकतया तेन । स्वामिस्थानं न्यवेद्यत ।। . માતાપિતે વિષે | ન વિષ્ટાપારા ૨૪ | . અર્થત્યારે તે કાલે પણ ભયથી ગભરાઇને રાજાનું ઠેકાણું કહી દીધું, કેમકે ભયરૂપી અગ્નિથી તપેલાં મનમાં ગુપ્તવાતરૂપી પારે ડેરી શકતો નથી. જે ૧૪ છે
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy