SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩૬) અઃ—તે સાંભળીને તેએ સઘલા પ્રતિષેધ પામીને મુનિજને નમીને હાથ જોડી મનેાહર ચારિત્રની માગણી કરવા લાગ્યા. રા अदीक्षयन् मुनिः सर्वान् । शीलवत्या समन्वितान् ॥ - सा तेऽपि तेपिरे खड्ग - धारातीव्रतरं तपः ॥ ३ ॥ અઃ—યારે મુનિએ શીલવતીસહિત તેએ સને દીક્ષા આપી, પછી તે શીલવતી તથા તે સઘળા ખડ્ગધારાસરખુ તીવ્ર તપ તપવા લાગ્યા. ॥ ૩ તા सर्वे संयममाराध्य | शुद्धध्याना ययुर्दिवं ॥ મેળ સિદ્ધિસૌન્યાનાં | મતિયંતિ ૨ માળનું ॥ ૪ !! અઃ—પછી તેઓ સઘળા સંયમ આરાધીને શુદ્ધ ધ્યાનથી દેવલાકમાં ગયા, તથા અનુક્રમે તેઓ મેક્ષસુખના ભાજનરૂપ થશે. gu इति यथाजनि शीलवती सती । निजसुशीलतया विदिता भुवि ॥ विमलशीलघना भविका जना । इह भवंतु तथा सुकृतप्रथाः ।। ५ ।। અઃ—એવી રીતે જેમ પેાતાના સુશીલપણાથી તે શીલવતી સતી પૃથ્વીમાં પ્રખ્યાત થઇ તેમ હે ભવિક લેાકેા! તમેા આ જગતમાં નિર્મીલ શીલરૂપી ધનવાળા થઇને પુણ્યશાલી થાઓ? ૫ ૫ ૫ एकाकिन्यपि सा शील - वती मातर्महासती ॥ ચથા તથા યશાયાવિ, સ્ત્રવા ચીરુજીયા | ૬ || અઃ—માટે હે માતા ! એવી રીતે તે શીલવતી એકલી પણ જેમ મહાસતી થઇ તેમ બીજી સ્ત્રી પણ શીલની લીલાથી પેાતાના આત્માને વશ રાખી શકે છે. !! ૬ ૫ घोरप्यंव मे शिक्षां । कक्षीकुरु सुखाकरीं ॥ अस्यामंगलरूपस्य । पश्य त्वमपि मा मुखं ॥ ७ ॥ અર્થ :—વળી હે માતા! મારી બાલકની પણ એક શિખામણ તમેા સ્વીકારો ! અમગલરૂપ એવા આ સ્ખિલનું તમા પણ મુખ ન જુઓ. ॥ ૭ u एवं स्ववर्णनं श्रृण्वन् । स मौनी प्रेरयन् रथं ॥ कियतीमपि कांतार - भुवं यावदलंघयत् ॥ ८ ॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy