SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ - (૪૩૧). महात्रियां सधर्मिण्यां । तस्य शस्यकराकृतिः ॥ અગોચર સુતઃ લિંકા હિંદન વિતા | ૭ | અર્થ –તેને મહાશ્રી નામની સ્ત્રીથી સિંહસ્યમથી સૂચિત થયેલ મનહર આકૃતિવાળે સિંહનામે પુત્ર થયે. . ૬૭ છે अभूचंद्रकलास्वप्ना-चंद्रलेखास्य नंदिनी ॥ यौवनं चंद्रलेखेव । वधमाना बभार सा ॥ ६८ ॥ અર્થ વળી તેને ચંદ્રકલાના સ્વમથી ચંદ્રલેખા નામે પુત્રી થઈ, કે જે ચંદ્રની કલાની પેઠે વૃદ્ધિ પામીને યૌવનાવસ્થા પામી. છે ૬૮ सिंहो देवश्रियं कन्या-मवन्यां मेनकामिव ॥ महेभ्यसंभवां पित्रो-निर्देशादुदयच्छत ॥ ६९ ॥ અર્થ:-હવે તે સિંહ પિતાના માતાપિતાની આજ્ઞાથી પૃથ્વીમાં રહેલી મેનકાસરખી મોટા શાહુકારની દેવશ્રી નામની કન્યા પરણ્ય. જય સેવારો આતા ! શિવપૂતે કન્યા ! इयाय व्यवसायेन । कनकोपपदं पुरं ॥ ७० ॥ અર્થ:-હવે તે નાના શિવભૂતિનો મોટો ભાઇ દેવધર વ્યાપાર નિમિત્ત કનકપુર નામના નગરમાં ગયા. ૭૦ છે. इभ्यस्य भाग्यलभ्यस्य । धान्नि नंदस्य तस्थुषः ॥ तत्र तस्याभवत्तेन । सत्रा मैत्र्यमकृत्रिमं ॥ ७१॥ અર્થ-ત્યાં ભાગ્યથી મળે એવા નંદ નામના શેઠને ઘેર રહેતાં કાં તેને તેની સાથે દિલોજાન મિત્રાઈ થઈ. એ ૭૧ છે नानागुणधरं सोऽथ । सानंदो नंदनंदनं ।। યુવાન વીશ્ય થોથા તબૈ શ્રાવતો હતો તે ૭૨ | અર્થ:–હવે વિવિધ પ્રકારના ગુણવાળા તે નંદશેઠના યુવાન પુત્રને જઈને યોગ્ય જાણું તેના પ્રતે પોતાના ભાઇની દીકરીનું સગપણ કર્યું. गतः सिंहोऽपि वाणिज्ये । चंपायामिभ्यमूनवे ।। स्वसख्ये सूरदेवाय । मुदा स्वां नंदिनीमदात् ॥ ७३ ॥ અર્થ વળી વ્યાપારમાટે ચંપાનગરીમાં ગયેલા સિંહે પણ પોતાના મિત્ર સૂદેવ નામના એક શેઠના પુત્રવેરે હર્ષથી પિતાની બહેનનું વેવીશાલ કીધું. ૭૩ , महाश्रियापि तस्थुष्या । तदा च स्वपितुहे ॥ खसखीनवेऽदायि । गुणचंद्राय सा कनी ॥ ७४ ॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy