SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૧ ) અ:—હવે રાજાએ રજા આપવાથી તે તુરત પેાતાને ઘેર આવી, તથા કઇંક ઉપાય ચિંતવીને તેણીએ સાસુને કહ્યું કે, ૫ ૩૨ ॥ मातरच निशि प्रत्यासन्ने त्वं निवसेगृहे ॥ - saणोदयात्पूर्व - मीयाः सापि तथाकरोत् ॥ ३३ ॥ અ—હૈ માતાજી ! આજે રાત્રિએ તમારે આ નજીકના ઘરમાં રહેવું, તથા પ્રભાતે સૂર્યોદય પહેલાં અહીં આવવું, ત્યારે તેણીએ પણ તેમજ કર્યું. ॥ ૩૩ ॥ विनातिमहतोमेकां । मंजूषां शीलवत्यपि ॥ समस्तं गृहवस्तु स्वं । न्यस्यदासन्नवेश्मनि || ३४ ॥ અ:—પછી એક મેાટી પેટીશિવાયની સઘલી પેાતાના ઘરની વસ્તુ શીલવતીએ તે નજીકના ઘરમાં મેલી દીધી. ॥ ૩૪ ૫ पिनद्धशीलसन्नाहा । धीरिमोडुनधारिणी || सुभटीव स्वयं सत्व - धाम धामन्यवस्थिता ॥ ३५ ॥ અર્થ:—પછી પોતે શીલરૂપી ખખતર પહેરીને તથા ધેય તારૂપી ઉડવાનું સાધન ધરનારી તે મહુહુમતી શીલવતી પેાતે સુભટીનીપેઠે ઘરની અંદર રહી. ॥ ૩૫ ॥ ફતવ્ય તરફ રોવું । વિનય યુનનવયો ! સદ તસ્ય વિવેચેન | માયત્ત્ત વિવાર; I! રૂÇ 1} અઃ—હવે તે દિવસના બાકીના ભાગ તે બ્રાહ્મણના યુગની પેઠે ગયા, એવામાં તેના વિવેકસાથે સૂર્ય પણ અસ્ત પામ્યા. ॥ ૩૬ u यथा यथा वितस्तार । भुवि वैभावरं तमः || पौष्पायुधं तमस्तस्य । हृदयेऽपि तथा तथा ।। ३७ ।। અર્થ : પછી જેમ જેમ પૃથ્વીપર રાત્રિના અધકાર વિસ્તાર પામ્યા, તેમ તેમ તેના હૃદયમાં કામદેવસબંધી અંધકાર પણ વૃદ્ધિ પામ્યા. ॥ ૩૭ ॥ तथा च लब्धावसरः । प्रसरप्राप्तदुर्मतिः ॥ અલ્યા બગાડું છુંવાર—માસુરો દિનરાચયૌ || ૨૮ ॥ અ:—પછી અવસર થવાથી અને દુબુદ્ધિ પણ વિસ્તાર પામવાથી શ્રૃંગારથી દૈદીપ્યમાન થઇને તે બ્રાહ્મણ તેણીને ઘેર ગયા. ૫ ૩૮ समायातं समायातं । कृतकृत्रिमसंभ्रमा | सामोहवत् प्रियालाप – नीचैर्वृच्या सनार्पणैः ॥ ३९ ॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy