SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૧ ) અર્થ:—કામથી મૂઢ બનેલા બ્રાહ્મણે પણ તેણીના વચનપર વિશ્વાસ રાખીને તેણીને જવાની રજા આપવાથી તે પણ ઉતાવળે પગલે ત્યાંથી પાછી ફરી, ॥ ૯૦ ॥ दध्यौ च तावत्तरणि-- धवत्यस्ताचलं प्रति ॥ तस्मिन्नस्तमिते विप्रो । निर्विवादं समेष्यति ॥ ९१ ॥ અઃ—તથા વિચારવા લાગી કે સૂય તે અસ્તાચલતરફ દાડી રહ્યો છે, અને તે અસ્ત થયામાદ બ્રાહ્મણ તેા ખરેખર આવશેજ. uin चिरत्नं शीलरत्नं मे । संरक्षिष्यति कस्तदा ॥ મનવામરક્ષાવૈ । યતિતયં તતો મચા ।। ૧૨ । અર્થ:—અને તે વખતે ઘણા સમયથી સાંચવી રાખેલા મારા શીલરતની કણ રક્ષા કરશે ? માટે હવે તે મારે પેાતાનેજ મારા આત્માના રક્ષણમાટે પ્રયત્ન કરવાના છે. ૫ હેર निवासमेनसामेन - मथ शिक्षयितुं द्विजं ॥ સત્કારાય કુટ્ટાનાં ! શાસિતુઃ સનમવું ગૃહૈં ॥ ૨૩ || અઃ—પછી પાપેાના નિવાસસ્થાનસરખા તે બ્રાહ્મણને શિક્ષાએ પહોંચાડવામાટે દુષ્ટોને શિક્ષા કરનાર કેટવાલને ઘેર તે ગઇ. ગા तस्याः कर्मवशात्सोऽपि । तदानीमेककोऽभवत् ॥ वीक्ष्य तामागतामेव । विव्यथे मन्मथेषुभिः ॥ ९४ ॥ અ:—તે સમયે તેણીના કવશે તે પણ એકલાજ હતા, અને તેથી તેણીને જોતાવેતજ તે કામબાણેાથી વિધાવા લાગ્યા. ॥ ૯૪ ૫ सा तकारक्षमाचख्यौ । प्रभावाद्भवतः प्रभो || चौरा इव दिनेशस्य । न स्युरुच्छृंखलाः खलाः ॥ ९५ ॥ અર્થ:—પછી તેણીએ કોટવાલને કહ્યું કે હું પ્રભા! સૂર્ય સરખા આપના પ્રભાવથી દુષ્ટ ચેારા ઉપદ્રવ કરતા નથી. ા પ ા सोमभूतेः करे मैषि | लेखायं प्रेयसा मम ।। याचितो नार्पयत्येष | यत्किंचिद्भाषते पुनः ।। ९६ ॥ અર્થ:—મારા સ્વામીએ સામભૂતિ બ્રાહ્મણમારફતે પત્ર આર્દિક માકલ્યું છે, પરંતુ માગ્યાછતા તે આપતા નથી, અને જેમ તેમ ખેલે છે. 1 न्यायधीवल्लिपाथोदे | त्वयि धीमति जीवति ॥ द्विजो द्विजिहतां धत्ते । तदयं शिक्षणोचितः ॥ ९७ ॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy