________________
(૪૦૩ ) અર્થ–પરસ્ત્રીને સંગ મહાન પુરૂષોના માનનો પણ ભંગ કરે છે, કેમકે ત્રાષિપતીને ભોગવવાથી ઇંદ્રને પણ શું ફલ મહ્યું છે ?
अधर्मकर्म यन्मृढ । कुरुषे यौवनाधितः ॥ अंतःस्थशिखिशाखीव । वीक्ष्यसे तेन वाईके ॥ ७८ ॥
અર્થ-વળી હે મૂઢ! યોવનથી અંધ થઈને જે તું અધર્મનું કાર્ય કરે છે તેથી વૃદ્ધાવસ્થામાં તું અંદર રહેલા અગ્નિવાળા વૃક્ષસરખો દેખાઈશ. ૭૮ છે
તરબતરવછાત્રા–મૃતપરામાં નિષા | ईदृग्दुर्वाक्यपंकेन । रसनां मा कलंकय ॥ ७९ ॥
અર્થ માટે નિરંતર ઝરતા શાસ્ત્રામૃતથી ધોવાવડે કરીને નિર્મલ થયેલી તારી પિતાની જીભને આવાં દુર્વચનરૂપી કાદવથી કલંકિત કર નહિ. એ ૭૯ છે
वाचस्तस्या इमा मेघ-मुक्ता आप इवोज्ज्वलाः ॥ न तच्चित्ततडागेऽस्थुः । स्मरगोघेररंधिते ॥ ८॥
અર્થ-કામદેવરૂપી ગરનારૂં બંધ નહિ કરવાથી તેના ચિત્તરૂપી તળાવમાં મેધે છોડેલા જલસરખી તેણીની આવી ઉજજવલ વાણ પણ ટકી શકી નહિ. ૮૦ છે
द्विजोऽवादीदिमा उक्ती-भद्रे संघृणु संवृणु । वेभि सर्वमिदं किंतु । कामे वामे करोमि किं ।। ८१ ॥
અર્થ:–ત્યારે તે બ્રાહ્મણ છે કે હે ભદ્રે ! આ તારી વાણુ હવે બંધ રાખ, આ સઘઉં હું જાણું છું, પરંતુ કામદેવ વિપરીત થવાથી હું શું કરું? | ૮૧ છે
ततः क्लिष्टपरिणामं । वीक्ष्य तं विममर्श सा ॥ अस्य बोधौषधासाध्यो । ध्रुवं काममहामयः ॥ ८२ ॥
અર્થ–પછી તેને દુષ્ટ અભિપ્રાયવાળો જોઈને તેણુએ વિચાર્યું કે આને કામદેવરૂપી મહારગ ખરેખર પ્રતિબોધરૂપી ઔષધથી મટી શકે તેમ નથી. ૮૨
प्रत्युत विकारकारण-मुपदेशो विषयकलुषिते मनसि ॥ अश्मनि हुतवहदीप्ते । धृमोद्दाराय जलसेकः ॥ ८३ ॥
અર્થ:-વિષયોથી મલીને મનવાળાને આપેલ ઉપદેશ ઉલટ વિકાર કરનારે થાય છે, કેમકે અગ્નિથી તપેલા પત્થરપર જલ રેડવાથી ઉલટ તેમાંથી ધુમાડે પેદા થાય છે. જે ૮૩