SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૮૫ ) અર્થ:–એવી રીતે તે દુર્ભાગી હાથીને ઘણે વખત ખેદ આપીને તથા પછી તેને છેડીને ધમિલ પોતાના રથમાં બેઠે અને તે હાથી પણ ત્યાથી નાશી ગયો. એ પ૯ છે पुरः संचरतस्तस्य । प्रादुरासीद्दुराशयः ॥ गवलः कवलोपात्त-हरिणस्तृणलीलया ॥६०॥ અથ–પછી આગળ ચાલતા દુષ્ટ આશયવાળે તથા ઘાસનીપેઠે કેળીઆ તરીકે ઉપાડેલ છે હરિ જેણે એવો એક પાડો પ્રગટ થયો. तं वीक्ष्य रोषरक्ताक्षं । वाजिनौ यमवाहनं ।। तस्य त्रसितमुत्कौँ । बद्धावपि बभूवतुः ॥ ११ ॥ અર્થ – રોષથી લાલ આંખેવાળા તે યમના વાહન પાડાને જોઈને તેને ડરાવવા માટે બાંધેલા ઘોડા પણ ઉચા કાનવાળા થયા. अवमुक्तरयः पश्चाद् । भूत्वास्य तुरगद्विषः ॥ सिंहनादं तनोतिस । स तथा सिंहविक्रमः ॥ ६२।। અર્થ:-હવે સિંહસરખા પરાક્રમવાળા તે ધમ્મિલે રથપરથી ઉતરી તે પાડાની પાછલ પડીને એ તો સિંહનાદ કર્યો કે દર છે अकस्मात्प्राप्तपारीद्र-शंकया स रजस्वलः ॥ यथा नाजीगणनश्यन् । गत वादिकं हि सः ॥ ६३ ॥ અર્થ:–અકસ્માત આવેલા સિંહની શંકાથી તે દુષ્ટ પાડે એવી રીતે તે ભાગે કે નાશતાં થકાં તેણે ખાડા તથા ભમરીયાઆદિકની પણ દરકાર કરી નહિ. એ ૬૩ છે दुष्टानप्युरगढीपि-मातंगमहिषानसौ ॥ न जघान समर्थोऽपि । जैनाः प्रायेण सदयाः ॥६४ ॥ અર્થ-દુષ્ટ એવા પણ સર્પ, વાઘ, હાથી તથા પાડાને પોતે સમર્થ છતાં પણ તેણે માર્યા નહિ, કેમકે જૈન લેકે પ્રાર્યો કરીને દયાલુ હોય છે. તે ૬૪ ततः स पुरतो गच्छ-नतुच्छायुधशालिनः ॥ ચૌપાના પત્તોડને–નિમારૈવં ચમાવત ઘ | અર્થપછી તે આગલા ચાલકે મોટાં હથિયારથી શોભતા અનેક ચેરોને સામા આવતા જોઈને વિચારવા લાગ્યું કે, છે ૬પ किमुत्थिता भुवं भित्वा । किं वा व्योम्नश्च्युता ममी ।। किंवा संमाछमा ह्येते । तातो गर्भजाः कथं ॥ ६६ ॥ ૪૯ સુર્યોદય પ્રેસ–જામનગર,
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy