________________
( ૩ ) અર્થ -ત્યારે તે ધાવમાતા બેલી કે હે વત્સ! જે તું પાછી જઇશ તે તારી હલકાઇ થશે, માટે હાલ તે તું ચંપાપુરીમાં ચાલ ? પછી ત્યાં તારી ઇચ્છા મુજબ કરજે. ૬૮ |
श्रुतामप्यश्रुतां कुर्व-स्तयोरेवं मिथः कथा ॥ रथे सोऽध्ययुनग्वाही । धाष्टयं ध्यायनिजे हृदि ॥ ६९ ।।
અર્થ –એવી રીતની તેઓની કથા સાંભલ્યા છતાં પણ જાણે બહેર થઈ ગયે નહિ તેમ તે ધમ્મિલે પિતાના મનમાં લુચ્ચાઇ વાપરીને ઘોડાઓને રથમાં જોડયા. ૫ ૬૯ છે
धम्मिलो रथमारोढुं । यावच्चक्रे ददौ पदं ।। तावत्माचीचलबाला । सारथीभूय सा रथं ।। ७० ।।
અર્થ–પછી રથ પર ચડવા માટે જોવામાં ઘમ્મિલે ચક્રપર પગ દીધો, તેવામાં તે કન્યાએજ સારથી થઈને રથ ચલાવ્યો. ૭૦ છે
रथं हस्तादमुंचंतं । पूपखंडमिवार्भकं ।। अनुदनिर्दया भूप-कन्या प्रवयसेन तं ।। ७१ ॥
અર્થ:-હવે બાળક જેમ મીઠાઈના ટુકડાને તેમ હાથમાંથી રથને નહિ છોડતા એવા તે ધમ્મિલને તે નિર્દય રાજકન્યા ચાબુક મારવા લાગી.
कुरूप रंक निर्लज्ज । मुंच रे मामकं रथं ॥ लेष्ट्रनिवाननुक्रोशा-क्रोशानिति जगाद सा ॥ ७२ ।। અર્થ:–તથા અરે કુરૂપ! રંક ! નિર્લજજ ! તું મારા રથને છોડ ? ' એવી રીતે અત્યંત આક્રોશવાળાં વચનો કહેવા લાગી. ૭ર છે
आसन्नाभ्यस्त संन्यस्त-संस्कारादिव नात्यजत् ।। असौ क्षमा च मौनं च । मान्यपि स्वार्थसिद्धये ॥ ७३ ॥
અર્થ-નજીકમાં અભ્યસ્ત કરેલા સન્યાસીપણાને સંસ્કારથી જાણે હેય નહિ તેમ માની છતાં પણ તેણે સ્વાર્થસિદ્ધિ માટે ક્ષમા અને મૌન તજ્યાં નહિ. જે ૭૩
भोजनावसरेभोज-जयना पथि गच्छति ॥ श्रमं निराकर्तुकामा १ स्थापयामास सा रथं ॥ ७३ ॥
અર્થ:હવે તે કમલમુખી કન્યાએ માર્ગે ચાલતાં થકા ભજન વખતે થાક ઉતારવા રથ ઉભે રાખ્યો. [ ૭૩ છે
प्रवेष्टुमक्षमे मध्ये । ग्रामं योषितस्वभावतः ॥ अभ्यागत्येंगितज्ञान-प्रवीणो धम्मिलो जगौ ।। ७४ ॥