SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૬૯) उपायनीकृतानेक-प्रफुल्लांभोजसौरभो ॥ અણી નિશૈલત નહીં ! નવીનરશઃ પુર | ૪ | અર્થ:–એવામાં આનંદિત દદયવાળા તે ધર્મિલે ભેટ કરેલ છે અનેક વિકસ્વર કમલેની સુગંધ જેણે એવી એક નદીને અગાડીના ભાગમાં દીઠી. એ ૫૪ છે युक्तिज्ञो योक्त्रमुत्तार्य । तटे तस्या अनातुरः ॥ तुरगौ वारि तृड्वारि । सोऽध्वश्रांतावपीप्यत ।। ५५ ॥ અર્થ–પછી યુતિને જાણનારા તે ગંભીર ઈમ્મિલે તે નદીને કિનારે જોતર છેડીને માર્ગમાં ચાલવાથી થાકેલા ઘોડાઓને તૃષા નિવારનારૂં જલ પાયું. . પપ - स पद्मस्पर्धया प्रात-जर्जातलोचनपाटवः ॥ कन्याममेयलावण्यां । तां दृष्ट्वा मुमुदे भृशं ॥ ५६ ॥ અર્થ –હવે કમલની સ્પર્ધાથી પ્રભાતે આંખો ખુલ્યાબાદ તે ધમિલ અત્યંત લાવણ્યવાળી તે કન્યાને જોઇને ઘણે ખુશી થ. अंतराले वर्तमानं । मुनिगार्हस्थ्यवेषयोः । सा तु तं भीषणाकारं । वीक्ष्य खिन्नेत्यवोचत ॥ ५७ ॥ અર્થ–પછી મુનિ અને ગૃહસ્થના વેષની વચ્ચે રહેલા ભયંકર આકારવાળા તે ધમ્મિલને જોઇને ખેદ પામેલી તે કન્યા બોલી કે, अर्धोद्तस्थूलकेशो । निम्नीभूताक्षिगोलकः ॥ અંજીવ રાઃ શ્રાઃ દૂર્વાઝારનામઃ | ૧૮ . અર્થ:–અરધા ઉગેલા જાડા કેશવાળે, નીચા થયેલા આંખના ડાળાવાળે લાંબી ડોકવાળે, ડબળે નિબલ, સુપડા જેવા નખવાળે, क्षुधा दामोदरः क्षीण-कटीभ्रस्यत्पटच्चरः ।। निर्मासशोणितं देह-मस्थिकूटमयं दधत् ॥ ५९ ॥ અર્થ–સુધાથી ખાલી ઉદરવાળે, ડુબળી કેડપરથી ખસી જતાં વસ્ત્રવાળે, માંસ અને રૂધિરવિનાના ફકત હાડપિંજર જેવાં શરીરને ધારણ કરનારે, ૫૯ છે दुर्दशादयिनाश्लिष्टो । दुर्भिक्षस्येव सेक्का ।। रंकोऽयं को हहा मातः । खसार्थे गृहितस्त्वया ॥ ६० ॥ ૪૭ સુર્યોદય પ્રેસ–જામનગર.
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy