________________
( ૩૬૬) विना स्नानं समुद्भूत-प्रभूतस्वेदपिच्छला ॥ अनुचक्रे तनुस्तस्य । सेवालितशिलातलं ॥ ३४ ॥
અર્થ-સ્નાનવિના અતિશય પસીનાથી ચીકાસવાલું તેનું શરીર સેવાલથી ભરેલી શીલાસરખું દેખાવા લાગ્યું. તે ૩૮
सर्वार्थसाधकतया । प्रत्याख्यातमिवेह सः ॥ मनागप्यमुचन्मौनं । न प्राज्येऽपि प्रयोजने ॥ ३५ ॥
અર્થ:–સર્વ પ્રોજન સાધનારૂં જાણીને જાણે તેણે પ્રત્યાખ્યાન કર્યું હોય નહિ તેમ તેણે જરૂરી પ્રજનમાટે પણ જરા પણ મૌન છોડયું નહિ કે ૩પ છે
यूकामत्कुणदंशादि-क्षुद्रजंतुसमुद्भवां ।। सेहे देहेन निग्रंथो । निर्वाणार्थीव स व्यथां ॥ ३६॥ અર્થ:–મેક્ષાથી સાધુની પેઠે તે જુ, માંકડ તથા ડાંસ આદિક શુક જંતુઓથી શરીરમાં ઉત્પન્ન થયેલી વ્યથાને સહન કરવા લાગ્યો.
एवं द्रव्यव्रतस्थेन । षण्मासास्तेन निन्यिरे ।। तदंते च दिवो देवी । वाणी प्रादुरभूदिति ॥ ३७ ।।
અર્થ --એવી રીતે વ્યવ્રતમાં રહીને તેણે છ માસ વ્યતીત કર્યા, ત્યારે આકાશમાંથી એવી દિવ્ય વાણી પ્રગટ થઈ કે, ૩૭ w
भव धम्मिल विश्वस्त-स्त्वं भोगान् भोक्ष्यसे भृशं ।। વિદ્યાધરવૃખ્યાન | કાવ્ય ત્રિશત ની | ૨૮ ||
અથડે સ્મિલ! તું વિશ્વાસ રાખ? તું વિદ્યાધર રાજા તથા શાહુકારોની બત્રીસ કન્યાએ મેલવીને ઘણા ભેગો ભેગવીશ.
व्योमजा वारिधारेव । सा वाक्तचित्तकानने ॥ तपस्याफलसंदेह-दहनं निरवापयत् ॥ ३९ ॥
અર્થ –એવી રીતે આકાશમાંથી ઉત્પન્ન થયેલી જલધારાસરખી તે વાણીએ તેના ચિત્તરૂપી વનમાં ઉત્પન્ન થયેલા તપસ્યાના ફલના સંદેહરૂપી અગ્નિને બુઝાવી નાખ્યો.
तपस्वीव कृताहारः । क्षयीवाप्तरसायनः ॥ दवा निस्पृष्टशाखीव । जलवाहजलोक्षितः ॥ ४०॥
અર્થ–પછી ભજન કરેલા તપસ્વીની પેઠે રસાયણ ખાધેલા ક્ષયરેમીની પેઠે તથા વરસાદના જલથી સીંચાયેલા દવદગ્ધ વૃક્ષની પડે,