________________
( ૩૪૦ ) प्राग्भवोपार्जितं कर्म । ददातीह भवे फलं ।। गर्मितो जलदः शीत-काले वर्षासु वर्षति ॥ २२ ॥
અર્થ–પૂર્વ ભવમાં ઉપાર્જન કરેલું કામ આ ભવમાં ફલ આપે છે, કેમકે શિયાળામાં ગર્ભિત થયેલો વરસાદ વર્ષાઋતુમાં વરસે છે.
भुंजते वकृतं कर्म । विश्वे विश्वेऽपि जंतवः ॥ शोमामात्रफला ह्येते । पितृभ्रातृमुतादयः ॥ २३ ॥
અર્થ-આ દુનિયામાં સર્વ પ્રાણીઓ પોતાનું કરેલું કર્મ ભેગવે છે, અને આ પિતા, ભાઈ, તથા પુત્ર આદિકે તે શોભામાત્ર ફલવાળા છે. જે ૨૩.
तत्त्वं पितृपदोपांते । स्थिता पुण्यानि संचय ॥ पुण्यैः कदापि क्षीयेत । कर्म भोगांतरायकं ॥ २४ ॥
અથ–માટે તું અહી માતપિતાના ચરણસે રહીને પુણ્યને સંચય કરી કેમકે કદાચ પુષ્પોથી તારૂં ભેગાંતરાય કમ ક્ષીણ પણ થશે.
सा पित्रोरनुशिष्टयेति । यष्टयेवात्तावलंबना ॥ स्वं बाह्यशोकजंबालात् । कथंचिदुददीधरत् ॥ २५ ॥ અથે--હવે એવી રીતની પોતાના માતાપિતાની શિખામણરૂપી લાકડીનું અવલંબન લઇને કેટલેક પ્રયાસે તેણીએ બહારના શેકારૂપી કાદવમાંથી પોતાના આત્માને ઉદ્ધાર કર્યો. ૨૫
ननाश सागरन्यासः । पाणितो नः प्रमादतः ॥ इतीव लज्जाभारेण । पादैमैदमपातिभिः ।। २६ ।। व्यावृत्त्याय वयस्यास्ते । प्रापुरुज्जयिनी पुरीं ॥ हत्याकारा इव म्लानाः । शप्ता इव निरौजसः ॥ २७ ॥ युग्मं ।।
અર્થ:–અરે ! આપણુ ગફલતીથી સાગરશેઠની થાપણ આપણું હાથમાંથી ગુમ થઈ, એમ વિચારીને જાણે લજજાના ભારથી હેય નહિં તેમ મંદ પડતાં પગલાંઓછી છે ૨૬ છે
અર્થ:-તે મિત્રો ત્યાંથી પાછા વળીને હત્યા કરનારાઓની પેઠે ક્લાન થયેલા તથા શ્રાપ પામેલાની પેઠે નિસ્તેજ થયાથકા ઉજ્જયિની નગરીમાં આવ્યા. ૨૭
सदारं दारकं नूनं । दृश्यावोऽथाचिरादपि । માતા પિત્રો સમુદ્રમા શુદતે સાચવ પુર ર૮ |